________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કા કરવાં જોઈ છે. અવતરણ :~~આત્મજ્ઞાનર્વક આન્તરનિલેષ વૃત્તિથી બાહ્ય કર્તવ્યકાર્યો કરતાં કર્મચાગી કેવા છે તે દર્શાવે છે. कर्त्तापि नैव कर्त्तास, वक्ताऽपि मौनवान् स्मृतः । निष्क्रियः स क्रियां कुर्वन्नरूपी देहवानपि ॥८०॥ વેદવાર્તાવના प्रारब्धकर्म योगेण भोजनादि प्रवृत्तयः । ज्ञानिनो नैव बाधाय, निर्जरार्थं प्रकीर्तिताः ॥क्षा
શબ્દાર્થ: કર્તા છતાં તે કર્તા નથી. વકતા છતાં માનવાનું છે ક્રિયા કરતા છતો નિષ્ક્રિય છે. દેહ છતાં અરૂપી છે પ્રારબ્ધ કર્મયાગે ભાજનાદિ પ્રવૃત્તિયે છે તેા પણ એવા જ્ઞાનીને ખાધાને માટે થતી નથી, ઉલટી નિર્જરાર્થ થાય છે.
વિવેચન-વ્યાવહારિક ષ્ટિએ આદ્ય વ્યાવહારિક કાર્યના કર્તા છતાં આત્મા વસ્તુતઃ શુદ્ધ નૈયિક દૃષ્ટિએ તેના કર્તા નથી. બ્યાર્થીહારિક દષ્ટિએ આત્માવક્તા છતાં પણ શુદ્ધ નૈઋચિક ઢષ્ટિની અપેક્ષા એ વક્તા નથી. વ્યાવહારિક ઢષ્ટિએ ક્રિયાને કરતા છતા શુદ્ધ નૈયિક ષ્ટિએ કર્માદિકનો કર્તા નથી. કર્મ દ્રષ્ટિએ નવા વ્યાવહારિક નાષ્ટિએ આત્મા દેહવા છતાં પણ શુદ્ધ નૈક્ષયિક દૃષ્ટિએ આત્મા દેહવાનું નથી. વ્યાવહારિક ઢષ્ટિએ કર્તા વક્તા અને સક્રિયાક્રિરૂપ આત્માને અવ ધતા છતા પણ અને આહ્ય કર્તવ્ય કાચને કરતા છતા પણ જે શુદ્ધ નૈૠયિક ષ્ટિએ સ્વાત્માને અકર્તા, અવક્તા, નિષ્ક્રિય અને અરૂપી માને છે અને તેથી ખાદ્ય કર્તૃત્વાભિમાન જેનું ટળ્યું છે એવા આત્મજ્ઞાની સ્વાત્મામાં પરમાત્માનું સ્મરણ કરતા છતા અને આત્મ શુદ્ધાપયોગથી સર્વ ખાદ્ય કર્તૃત્વ વૃત્તિથી સ્વાત્માને ભિન્ન માનત છતા અને અવલેાકતા છતા ખાદ્ય પદાર્થો. બાહ્ય ક્રિયાએ બાહ્ય સુઅધા અને માહ્ય દેહાર્દિથી ખંધાતા નથી. નામ અને રૂપના અહંમમત્વના અધ્યાસોને ક્ષય કરીને આત્માને આત્મરૂપ અવલાકતાં આત્મજ્ઞાનીને પ્રારબ્ધ કર્મયાગે થનાર ભેાજનાદિ પ્રવૃત્તિયે ખાધાને
For Private And Personal Use Only