________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગવવા છતાં પણ ભક્તાપણું ખરેખર જ્ઞાનીઓને રહેતું નથી. કારણકે બે પ્રકારની એક પણ વૃત્તિ વિના બાહ્ય ક્રિયાઓ વડે કમરસથી આત્મા બંધાતે નથી, એવું અવધીને મનુગેએ આન્તરિક નિર્મલ પરિણતિવડે છેશેન્નતિ, સમાજોન્નતિ આદિ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ અને કર્મવેગની પ્રવૃત્તિ વડે વિશ્વ અને ઉપગ્રહ કરવાના કાર્યોમાં તત્પર રહી જગતના કરેલા ઉપગ્રહોનું દેવું પાછું વાળવાની સ્વફરજને અદા કરવી જોઈએ, કે જેથી ઉચ્ચગુણશ્રેણિ પર ચડતાં પ્રમાદદશા ન પ્રાપ્ત થઈ શકે. મનુષ્યએ કર્તવ્યકાથી શુભાશુભ વૃત્તિને ત્યાગ કરવાને માટે આત્મધ્યાન ધરવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન ધરવાથી આત્માની વસ્વરૂપમાં સ્થિરતા થાય છે અને શુભાશુભવૃત્તિથી પિતાને આત્મા ભિન્ન પરખાય છે. આત્મા જ્યારે સ્વાત્મ શુદ્ધ ધર્મનું સ્વરૂપ અવધે છે ત્યારે તેને વાસતવિક ધર્મ તેના બાહ્ય શુભાશુભ કર્તવ્યથી અને શુભાશુભ વૃત્તિથી ભિન્ન લાગે છે અને તેથી તે બાહ્ય કર્તવ્યકથી સ્વાત્મધર્મને ત્યારે આવબેધે છે. તેથી તે બાહા આવશ્યક કાર્યો કરતે છતે પણ તેમાં શુભાશુભ પરિણામથી લેપાત નથી. આત્મધ્યાનની પ્રબળ ભાવનાના અને ભ્યાસે બાહ્યમાં કલ્પાયલું શુભાશુભત્વ રહેતું નથી અને તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો અને દશ્ય પદાર્થોથી અન્તરમાં શુભાશુભ વૃત્તિ ન ઉઠવાથી આત્મા અને બાહ્ય પદાર્થો બન્નેને સંબંધ થતું નથી, તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ કર્મથી આત્મા ન બંધાય એ વાસ્તવિક કથન છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવા માટે પ્રથમ અધ્યાત્મજ્ઞાનીગીતાર્થ ગુરૂની પ્રાપ્તિ કરવી જોઈએ અને ગુરૂની સેવાભક્તિ કરીને અધ્યાત્મશાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પશ્ચાત્ ગજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ગજ્ઞાનને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે પશ્ચાત એકાન્ત સ્થાનમાં રહીને આત્મધ્યાન કરવું. પશ્ચાત્ ગૃહસ્થાશ્રમ વા ત્યાગાશ્રમના અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય તે કરવો કે જેથી શુભાશુભ વૃત્તિનાઅભાવે વિશ્વ પદાર્થોમાં બંધાવાનું ન થાય. બાહ્ય પદાર્થોમાંથી શુભાશુભની વૃત્તિ ઉતાં પશ્ચાત તેમાં રાગદ્વેષથી બંધાવાનું થતું નથી. જગના પદાર્થો કંઈ આ
For Private And Personal Use Only