________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
પ્રભુતતાં આત્મજ્ઞાની ખરેખર શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અમૃદ્ધ રહી શકે છે. પ્રસંગોપાત્ત આવશ્યક જે જે કર્તવ્યકમાં કરવાનાં હોય છે તેને શુભ:શુભ્રવૃત્તિરહિતપણે આત્મજ્ઞાની કરતા છતા કર્મથી અઅદ્ધ રહે છે. જૈનધર્મને પૂર્વે ચારે વર્ણના મનુષ્યેા સેવતા હતા અને સ્વવણું ગુણકર્માનુસારે આજીવિકાદિ કર્મપ્રવૃત્તિયાને સેવતા હતા તેથી જૈનધર્મની વ્યાપકદશા સર્વત્ર હતી. પરંતુ જ્યારથી વિણક્ વ્યાપારનુ કર્મ કરે તે જૈન ગણાય અને ક્ષત્રિય, શૂદ્રાદિ અન્ય વર્ણકર્મ કરે તે મહાપાપી થાય છે અને જૈનધર્મ પાળવા તે ચાગ્ય નથી એવી જ્યારથી ઢષ્ટિમાં, આચારમાં સર્વત્ર વિષ્ણુક્ જૈનામાં સંકુચિતતા ખની અને અન્ય વર્ણો કે જે ગુણકર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કર્મો કરનાર હતા તેના પ્રતિ ઘૃણાની દષ્ટિથી જોવાનું થયું વા પાપની દૃષ્ટિથી જોવાનુ થયુ ત્યારથી અન્ય ક્ષત્રિયાદિ વર્ષાએ જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મ કે જે પાળતાં છતાં સ્વવર્ણાનુસારે આજીવિકાદિ કર્મો કરાય તેવા ધર્મ અગીકાર કર્યો, એવું પ્રાષથી અને અનુભવથી અવાધાય છે. પ્રસગોપાત્ત અત્ર એ પ્રમાણે કથાયુ તેમાંથી સાર એ લેવાના છે કે વગુણકર્મોનુસારે લાકિક આવશ્યક કર્મોને ગૃહસ્થે કરે છે અને અન્તર્થી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહે છે, પરંતુ વ્યાવહારિક કર્તવ્યકમૅથી ભ્રષ્ટ થતા નથી. આહ્ય દૃશ્ય પદાર્થોમાં વસ્તુતઃ શુભાશુભત્વ નથી, પરંતુ શુભાશુભભાવની અપેક્ષાએ તેમાં શુભાશુભ૧ કલ્પાય છે. પરંતુ તે શુભાશુભત્વની કલ્પના વસ્તુતઃ જાડી છે એવું અવધીને ખાદ્યવ્યવહારે તેમાં માહ્ય વ્યવહારાપેક્ષાએ આવશ્યકત્વ અવધીને આવશ્યક કર્તવ્યકર્મ કરતાં છતાં પણ અંતર્થી શુભાશુભ પરિણામથી ન્યારા રહીને હૃદયમાં પરમાત્માના ઉપયેગ રાખ્યાથી સ્વાત્મા ખરેખર કર્મથી અંધાતા નથી. બાહ્ય કર્તવ્યકાર્યો અને દૃશ્ય પાર્ઘામાંથી શુભાશુભ વૃત્તિ ઢળતાં કર્તવ્યકર્મના કર્તા છતાં પણ આત્મા અકર્તા અને છે, તેનુ કારણ એ છે કે બાહ્ય કર્તવ્ય કાર્યોંમાં શુભાશુભવૃત્તિ વિના બંધાવાનું થતું નથી; અને જ્યારે બધાવાનુ થતુ નથી ત્યારે શુભાશુભત્વ ફલપરિણામ વિના કાર્યના કર્તા છતાં પણ કર્તાપણું રહેતું નથી અને પદાર્થાના ભાગોને પ્રારબ્ધયેાગે લે
For Private And Personal Use Only