________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
વિવેક કરાવવા જોઇએ, એ પ્રથમ તેનું સમષ્ટિપ્રગતિપ્રતિ કર્તવ્યકર્મ છે, અને તેમાં જો પ્રમાદ વા ઉપેક્ષા થશે તે તેના વંશપરંપરાની હાનિ થવાની અને તેએ વિશ્વમાં જીવતાં છતાં મૃતકની દશાને પ્રાપ્ત કરી શકશે. મન, વાણી અને કાયાથી રદ્વેગુણની ઉન્નતિ, તમે ગુણની ઉન્નતિ અને સત્ત્વગુણની ઉન્નતિનું સ્વરૂપ અને તેના વિવેક કરાવી તે તે ઉન્નતિયાની તરતમતા અવમેધાવવી જોઇએ કે જેથી મનુષ્ય કૃત્રિમ પ્રગતિ કરતાં અકૃત્રિમ વાસ્તવિકપ્રગતિકારક પ્રવૃત્તિયેામાં પ્રવૃત્ત થઈ શકે અને ભ્રાંત પ્રગતિથી પરા‡ખ થઈ શકે. જે મનુષ્યા ઉપર્યુક્ત લેખ્યસારને અવએધતા હોય તેઓએ આત્માન્નતિકારક કા ની પ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થવું જોઈએ અને વિશ્વશાલાસ્થ મનુષ્યાને પ્રવર્તાવવા જોઇએ. સર્વ મનુષ્યે આત્મન્નતિને ઇચ્છે છે. કોઈ મનુષ્ય સ્વકીય આત્માની અવનતિને ઇચ્છતા નથી પરન્તુ વાસ્તવિકેાન્નતિ વિકાસક્રમના માર્ગોનું સમ્યજ્ઞાન થયા વિના આ વિશ્વમાં અવનતિકારક પન્થમાં પ્રવૃત્તિ થાય છે. આત્માન્નતિના કર્તવ્યકમાંના જ્યારે અનુભવ આવે છે ત્યારે કર્તવ્યકમયાગી મનુષ્ય અન્ય માર્ગોથી નિવૃત્ત થઇને પ્રગતિમાર્ગમાં પ્રયાણ કરે છે અને મન-વાણી કાયાના સંયમ કરીને તેઓને સ્વકર્તવ્યકર્મમાં સદુપયોગ કરે છે. પાશ્ચાત્યલોકા જે ધર્મથી આત્માન્નતિ થાય તે ધર્મને ગ્રહણ કરવા ઈચ્છે છે અને વ્યાવ હારિક સ્વાન્નતિકારક કર્તવ્યકર્મો કરવા માટે સર્વથી' પ્રથમ પેાતાનુ લક્ષ ખેંચે છે. તેઓ અવધે છે કે દ્રવ્યેન્નતિ વિના ભાવાન્નતિ થવાની નથી. સુરેપ, અમેરિકા, આફ્રીકા, એશિયા, આસ્ટ્રેલિયા વગેરે સર્વ દેશેાના મનુષ્યએ આત્માન્નતિ થાય અને તેની સાથે વિશ્વવતિ સર્વ મનુષ્યાની ઉન્નતિ થાય એવાં કર્તવ્યકાઅને ખરેખર વિવેકપૂર્વક કરવાં જોઈ એ. સર્વ વિશ્વવતિ મનુષ્યો દ્રવ્યતઃ અને ભાવતઃ આત્મન્નતિકારક કર્તવ્ય આવસ્યકકાર્યોનું પરિપૂર્ણ સ્વરૂપ સમજે અને પરસ્પર એક બીજાની ઉન્નતિમાં સાહાય્યતાપૂર્વક કર્તવ્યકાર્યને કરે એવા અમારો વસુધૈવ કુટુમ્બમ્ એ દૃષ્ટિથી સર્વ વિશ્વતિ મનુષ્યાને ઉપદેશ છે; કારણ કે સર્વ દેશવતિ મનુષ્યાને ઉન્નતિરસિક, ધર્મરસિક, પરમાર્થસિક અનાવવા એજ સ્વકર્તવ્ય બાહ્ય અને આન્તર પ્રવૃત્તિના
For Private And Personal Use Only