________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થએલી શક્તિની સફલતા થાય અને આત્મોન્નતિના શિખરે પહોંચી સિદ્ધ બુદ્ધ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. મન-વાણ-કાયા, આત્મા અને સમષ્ટિની ઉન્નતિ જેથી થાય તે આવશ્યક કર્તવ્ય કાર્ય છે એમ અવધવું. મન–વાણ-કાયા અને આ
ત્માની શક્તિને નાશ થાય એવું કોઈપણ કાર્ય ન કરવું જોઈએ. વિશ્વહાનિકારક, દેશ હાનિકારક, રાજ્યહાનિકારક, કેળવણહાનિકારક, વ્યાપાર હાનિકારક, સમાજહાનિકારક, ચતુવિધ સંઘ હાનિકારક, જ્ઞાતિહાનિકારક, વિદ્યાકર્મક્ષાત્રકર્માદિ હાનિકારક, સુવ્યવસ્થાદિ હાનિકારક, ધર્મહાનિકારક, પરમાર્થહાનિકારક, પરસ્પરપ્રગતિસંબંધહાનિકારક, વ્યષ્ટિપ્રગતિહાનિકારક, સમષ્ટિ પ્રગતિહાનિકારક લકેત્તર ધર્મહાનિકારક, વિજ્ઞાનહાનિકારક, શોધક પ્રવૃત્તિ વૃત્તિ હાનિકારક અને સ્વતંત્ર પ્રગતિ હાનિકારક કે ઈપણે કર્મ ન કરવું જોઈએ. અને તેની હાનિ કરનારને ચગ્ય શિક્ષા આપવાની જે જે કાયદાએની વ્યવસ્થા વગેરેની નિમિતિ કરેલી હોય તેને નાશ ન કર જોઈએ; એમ જે મનુષ્ય સમજીને સર્વ પ્રકારની ઉન્નતિને દેશકાલાનુસારે તરતમગ અવધે છે તે સ્વાત્મોન્નતિ એગ્ય કર્તવ્ય કર્મો કરવાને શક્તિમાન થાય છે. ઉપર્યુક્ત પ્રગતિકારક કર્તવ્ય કર્મને કરવું જોઈએ. આર્યાવર્તમાં આત્મોન્નતિકારક જે જે કર્તવ્ય કર્મો છે તેને પૂર્વ કાલમાં મનુષ્ય સમ્યમ્ અવબોધતા હતા અને આત્મબલ ફેરવીને તેમાં પ્રવર્તતા હતા તેથી પૂર્વકાલમાં આર્યાવર્ત ખરેખર સર્વ દેશમાં પ્રગતિમાં મુખ્ય હતું. જે મનુષ્યો ઐતિહાસિકટષ્ટિએ આત્મોન્નતિ રોગ્ય કર્તવ્યકાર્યોનું તારતમ્ય અવબોધે છે તેઓ વ્યાવહારિકટષ્ટિએ આત્મન્નિતિકારક કર્તવ્યકર્મોને દેશકાલાનુસારે કરે છે અને દેશ. સમાજ, વ્યષ્ટિ અને સમષ્ટિની અવનતિને અવરોધ કરી શકે છે. આર્યાવર્તમાં અવનતિકારક કાર્યો ઘણાં થાય છે. અજ્ઞાની મનુષ્ય અને વનતિ અને ઉન્નતિકારક કર્તવ્ય કર્મોને વિવેક કર્યા વિના ગરીક પ્રવાહમાં તણાય છે અને તેઓ દેશસમાજ હાનિકારક કાર્યોથી નિવૃત્ત થતા નથી. આત્મોન્નતિના કાર્યોને વિવેક કરનારા મનુષ્યએ અજ્ઞાની મનુષ્યની આંખોને ઉઘાડવી જોઈએ અને તેઓને ઉન્નતિના કાર્યોને
For Private And Personal Use Only