________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૬
મનુષ્યાએ પરસ્પર સંબંધીભૂત થઇને દેશ, રાજ્ય, વ્યાપાર, કૃષિકલા વગેરે વ્યષ્ટિ અને સમષ્ટિના આજીવિકાદિ જીવનવ્યવહાર સંબંધિ સર્વ ખાખતાનુ રક્ષણ તથા પેષણ કરવું જોઇએ. સમષ્ટિના સર્વ અંગેાની સાથે વ્યષ્ઠિના અંગોના ઉન્નતિ માટે સંબંધ રહેલા હોય છે; માટે સમષ્ટિની ઉન્નતિમાં ભાગ લેવો એ વસ્તુતઃ ષ્ટિની ઉન્નતિના સબંધને લેઈ સ્વાર્થ છે, માટે પ્રત્યેક મનુષ્યે સમષ્ટિની ઉન્નતિ માટે ભાગ લેવા જોઈએ કે જેથી વ્યષ્ટિની ઉન્નતિ સમ્યગ્ કરી શકાય. જે મનુષ્ય સમષ્ટિની પ્રગતિની ઉપેક્ષા કરે છે તે વ્યષ્ટિના ઉદય કરી શકતા નથી. શરીરના સવાગો પૈકી એકનુ પોષણ જો થતું નથી તે અન્તે અન્યાંગાની હાનિ થાય છે. તદ્ભુત્ અત્ર ષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિના સબંધમાં અવમેધવું. પંચભૂતની સ્વચ્છતાની સાથે ગૃષ્ટિ અને સમષ્ટિની પ્રગતિના સંબધ રહેલો છે; અતએવ દેશ, રાજ્યાદિ સર્વ વસ્તુઓના સરક્ષણમાં-પુષ્ટિમાં આત્માન્નતિ રહેલી છે એવું સમ્યગ્ પ્રમેાધીને સર્વ સમષ્ટિની પ્રગતિ માટે આત્મભાગ આપવા જોઇએ. જે મનુષ્યે સમષ્ટિની સર્વથા પ્રકારે રક્ષા તથા પ્રગતિ કરવામાં સંકોચવૃત્તિ અને સંકાચપ્રવૃત્તિથી કર્મને કરે છે; તેઓ દેશની, સમાજની, સઘની, વણુની અને જ્ઞાતિની સકુચિતતા, પરતંત્રતા અને અવનતિમાં ભાગ લેનારા છે એવું અવોધવું. આત્માન્નતિ યોગ્ય કર્તવ્યકર્મના સબંધ ઉપર્યુક્ત સમષ્ટિની સર્વ પ્રકારની ઉન્નતિની સાથે રહેલા છે; તેથી સમષ્ટિ ચાગ્ય પ્રગતિ કર્મને વ્યષ્ટિ ચાગ્ય કર્માં તરીકે અવખાશ્રીને મન, વાણી અને કાયાથી કરવાં જોઇએ. પરસ્પર જીવાની પ્રગતિ એ સ્વાત્મપ્રગતિરૂપજ છે કારણકે અન્યાની પ્રગતિદ્વારા સ્વાત્મોન્નતિ થાય છે, અતએવ મનુષ્યએ પરસ્પરની પ્રગતિ થાય એવાં સાર્વજનિક સમષ્ટિઉન્નતિયેાગ્ય કાર્યાં કરવાં જોઇએ, કે જેથી પરપરાએ સ્વાસ્તિત્વ સંરક્ષક પ્રગતિકર્મની વ્યવસ્થા સદા પ્રવર્તી રહે અને તેથી ભવિષ્યપ્રજાની ઉન્નતિમાં સ્વાત્મભાગની વ્યવસ્થાના ભાગ રહ્યા કરે. આત્માન્નતિ કહેવાથી દેશેન્નતિ, સમાજોન્નતિ, સદ્યાન્નતિ, કાયિકાશિત અને માનસિકાન્નતિ આદ્ધિ સર્વ પ્રકારની ઉન્નતિચેા થાય એવાં શુભ કર્મો કરવાં જોઈએ; કે જેથી મન, વાણી અને કાયાની
For Private And Personal Use Only