________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
તેની સાથે બ્યાવહારિક આત્માન્નતિના સબંધ રહેલા છે, અને બ્યાવહારિક આત્માન્નતિની સાથે આધ્યાત્મિક નૈૠયિક ઉન્નતિના સંબધ રહેલા છે. કાચિકાન્નતિની સાથે વાચિકાન્નતિ અને માનસિકેાન્નતિના સંબધ રહેલા છે. કાયિકેાન્નતિ વિના માનસિકૈાન્નતિ થવાની નથી. કાયા અને મનના ઘણા નિકટના સબંધ છે. કાયાની શક્તિ અને મનની શક્તિના પરસ્પર આસન્ન સમધ છે. કાયાની આરોગ્યતા માટે હવા, પાણી અને કસરત એ ત્રણની અત્યંત જરૂર છે. જે મનુષ્ય કાચિકાન્નતિની કિંમત સમજી શકતા નથી તે માનસિકેન્નતિની કિમત સમજી શકતા નથી. કાયા, મન, વાણી અને આત્મા આ ચાર વસ્તુઆના મનુષ્ય કહેવાય છે તેમાં એ ચારેની ઉન્નતિ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય, નિયમિત આહાર, નિયમિત કાર્ય કરવાની પ્રવૃત્તિ અને વિશ્રાન્તિ એ ચારથી કાયાની ઉન્નતિ થાય છે. કસરતાદિથી કાયાની શક્તિયે ખીલવવાથી મનની નિર્બળતા દૂર થાય છે અને મનની આરગ્યતા તથા પુષ્ટિ કરી શકાય છે. માનસિક કેળવણીની પ્રગતિ કરવામાં કાયાની આરાવ્યતા અને દઢતા વિના એક ક્ષણમાત્ર ચાલી શકવાનું નથી. મનના દૃઢ સકલ્પથી અને મનન કરવાની શક્તિથી માનસિક પ્રગતિ થાય છે અને માનસિક પ્રગતિની વૃદ્ધિ થતાં આત્માના જ્ઞાનાદિ ગુણાની શક્તિની વૃદ્ધિ કરી શકાય છે. માનસિક પ્રગતિના આધાર પર આત્માની શક્તિયેા ખીલવાના આધાર છે. માનસિક શક્તિયેા ખીલવાથી આત્માની શક્તિયેા ખીલવી શકાય છે. ગુરૂકુલ વગેરે વિદ્યાલયેામાં કાયિાન્નતિ, વાચિકાન્નતિ, માનસિકોન્નતિ અને આત્માન્નતિની કેળવણી આપવી જોઈએ. સમષ્ટિની ઉન્નતિથી વ્યષ્ટિની ઉન્નતિ પોષાય છે; અતએવ દેશેન્નતિ, નિશ્ર્વાન્નતિ, વ્યાપારાન્નતિ વગેરે ઉન્નતિયેનુ રક્ષણ કરી તદ્વારા કાયિકાદિ શક્તિચાની ઉન્નતિયે સદા સ’રક્ષાય એવાં નિમિત્ત નૈમિત્તિક પ્રગતિસ રક્ષક કાર્યાં કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. દેશ, જલ, અન્ન, ક્ષેત્ર, ધાન્ય, પશુ, પખીએ, વૃક્ષા વગેરેનું સંરક્ષણ કર્યા વિના કાયિક શક્તિયાનું પોષણ થતું નથી અને કાયિક શક્તિયાનું પોષણ થયા વિના મનુષ્યપ્રગતિની વ્યવસ્થાનાં સાધને અટકી પડે છે. અતએવ
For Private And Personal Use Only