________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કરતે કલમ ભરવા અને
સાધુઓની રાજા આગળ નિન્દા કરતો હતો. સાધુઓ મનને વશ રાખી શકતા નથી. તેઓનું મન સદા વિષયમાં ભટકે છે અને વેષમાત્રથી તેઓ સાધુઓ છે. રાજા તેને આસ્તિક કરવાને અનેક રીતે પ્રબોધતું હતું, પરંતુ તે હૃદયમાં રાજાના ઉપદેશને સ્વીકારતા નહે. રાજાએ તેને પ્રતિબંધવાને એક ઉપાય શોધી કહા. એક રાજદ્વારી મનુષ્ય કે જે તેને મિત્ર હતું તેની પાસે પેલા નાસ્તિકના ઘરમાં સુવર્ણને વાડકે ગુપ્તસ્થાનમાં મૂકાવ્યું. રાજાએ પિતાને ઘેર સુવર્ણના વાડકાની ચેરી થઈ છે માટે જેની પાસે તે હેય તેણે સાત દિવસમાં રાજાને આપે અન્યથા તેને મારી નંખાવવામાં આવશે એવી નગરમાં ઉદૂષણ કરાવી. પરંતુ કેઈએ સુવ
ને વાડકે લેઈ રાજાને આપે નહિ. રાજાએ સુવર્ણના વાડકાની તપાસ માટે સર્વ નગરમાં સિપાઈએ મારત તપાસ કરાવી. સિપાઈઓ શેધતા શેધતા પેલા નારિતકના ઘેર આવ્યા અને તેના ઘરમાં પિસી જ્યાં સુવર્ણને વાડકે સ્થાપે હતું ત્યાંથી તે સંકેતાનુસાર લેઈ લીધો અને પેલા નાસ્તિકને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાએ તેને વધ કરવાની આજ્ઞા ફરમાવી. રાજાની વધાજ્ઞાથી અખિલ નગરમાં હાહારવ થયે અને આવા ગુન્હા માટે તેને મારી ન નાંખતાં અન્ય શિક્ષા કરવી જોઈએ એમ નગરમાં મહાજને વિચાર કર્યો અને સર્વ મહાજન ભેગું થઈ રાજાની પાસે ગયું. રાજાએ માન આપીને મહાજનને સત્કાર કર્યો અને મહાજને આવવાનું કારણ કહી પેલા નાસ્તિકને વધ ન કરવો જોઈએ તેવી વિજ્ઞપ્તિ કરી. રાજાએ મહાજનના પ્રત્યુત્તરમાં કહ્યું કે યદિ તે નાસ્તિક તેલનું પરિપૂર્ણ ભરેલ પાત્ર લઈને સંપૂર્ણ ચાટું કરે અને તેમાંથી તેલનું એક બિન્દુ પણ ન ઢળે તે હું એને વધાજ્ઞાથી મુક્ત કરું. પેલા નાસ્તિકે તે વાત કબુલ કરી અને તે ચાટામાં તેલનું ભરેલ પાત્ર લેઈને ચાલવા લાગ્યું. રાજાએ તેને ચૂકાવાને ઠેકાણે ઠેકાણે ગણિકાઓના નાચ શરૂ કર્યા હતા અને ઠેકાણે ઠેકાણે દ્રશ્ય વસ્તુઓ ગોઠવી દીધી હતી, પરંતુ તે મૃત્યુભયથી તેલનું પાત્ર સંભાળીને ચાલવા લાગ્યા. માસમ નલ્પિ મો માળા નાણા મયમ્ મૃત્યુના સમાન કેઈ ભય નથી
For Private And Personal Use Only