________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૭
यावक्रियाधिकारश्च यस्य यत्कर्मणो भवेत् ॥ तावत्तेन प्रकर्तव्याः स्वायत्तकर्मणः क्रियाः॥७५॥ यस्ययायांक्रियांक -मधिकारो न युज्यते॥ कर्तव्या तेन सा नैव, यतोऽधिकारिणिक्रियाः॥७६ ॥
શબ્દાર્થ—જેને જ્યાં સુધી જે કર્તવ્યકમની ક્રિયા કરવાને અધિકાર છે ત્યાં સુધી તેણે તે ક્રિયા કરવી જોઈએ. સ્વાયત્ત કર્મની કિયા તે તે કર્તવ્યકમના અધિકાર પર્યત કરવી જોઈએ, અને જેને જે ક્રિયા કરવાને અધિકાર નથીતેણે તે કર્મની ક્રિયા કરવી નહિ કારણ કે જે મનુષ્ય જે કર્મને અધિકારી છે તેનામાં તે કિયાએ શેભે છે અને સ્વપર ફલપ્રદા થઈ શકે છે.
વિવેચન-અએવ મનુષ્યએ સ્વાધિકાગ્ય જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ સ્વસ્વ ગુણકર્માનુસાર કર્તવ્ય કર્મની ક્રિયાઓ કરવી જોઈએ. સ્વકર્તવ્ય કર્મની ક્રિયાને ત્યાગ કરીને અન્ય ગ્ય કર્તવ્ય કર્મ ક્રિયાને કરતાં આત્માની પ્રગતિ થતી નથી અને અન્યાત્માઓનું કલ્યાણ કરી શકાતું નથી. સ્વાધિકારસિદ્ધ સ્વધર્મક્રિયાથી આત્માની ઉન્નતિ થાય છે પરંતુ અન્ય ધર્મની ક્રિયા કરવાથી પિતાની ઉન્નતિ થતી નથી. ગૃહસ્થ ધર્મમાં સ્વાધિકારે ગૃહસ્થ કર્મની ક્રિયાઓને કરવાની હોય છે પરંતુ તેને કેઈ ત્યાગ કરીને કેઈ ત્યાગીના ધર્મની ક્રિયાઓ કરે તે તે અધિકારથી ભિન્ન પ્રવૃત્તિ કરવાથી સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે અને સાધુ બની કે ગૃહથગ્ય કર્મોને કરે છે તે સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે. વર્ષે નિધનં યઃ પધૉમચાવઃ ઈત્યાદિ જે વા છે તે સ્વાધિકાગ્ય કર્તવ્ય મન્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિની મહત્તાને દર્શાવે છે અને સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મધર્મ પ્રવૃત્તિ એ પરધર્મ છે અને તે ભયાવહ છે એમ પ્રબોધે છે. અમારા ચગદીપક ગ્રન્થમાં અધિકારદશાના ભેદે ભિન્ન ભિન્ન ધર્મો છે તેમાં સ્વયેગ્ય કર્તવ્યધર્મ તે શ્રેષ્ઠ છે એમ વિશ્વવતિ સર્વ મનુષ્યને નીચે પ્રમાણે પ્રબેથવામાં આવ્યું છે. એક સર્વે વન-ધર્મ ન સાદરાઃ ધા
For Private And Personal Use Only