________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરનાર તેના જે અન્ય તુર્ત પ્રાપ્ત કરી શકવામાં આર્યાવર્ત પશ્ચાત્ છે. દાદાભાઈ નવરોજજીને ચાર્જ સંભાળીને તેમનાં જેવાં કાર્યો કરી કર્મયોગી અન્ય કઈ બને તેવી વ્યવસ્થાની ખામી છે. રમેશદત્ત જે પ્રધાન તુર્ત શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડને મળે એવી વ્યવસ્થાની ખામી છે. ફીરાજશાહ મહેતા અને વાછાના કર્મયેગની પદવી સંભાળી લે એવા તુર્ત તેમની જગ્યાને પૂરનાર કર્મયોગીઓની ખામી છે. પાશ્ચાત્ય દેશમાં તેવી બાબતની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક જગ્યાને ચાર્જ તુર્ત તેના કરતાં અધિક મેગ્યતાવાળે અન્ય કઈ કર્મચગી બનીને સંભાળી શકે. શંકરાચાર્યની પાછળ શંકરાચાર્ય જેવા અને રામાનુજાચાર્યની પાછળ રામાનુજ સરખા કર્મયેગી ઉપદેશકે ન પ્રગટયા તેનું કારણ તેવા પુરૂષે પકાવવાની વ્યવસ્થાની ખામી છે. વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થની જગ્યા પૂરે એવા સનાતન વેદાન્તીઓમાં પુરૂષ પ્રગટયા નથી તેનું કારણ એ છે કે તેવા પ્રકારના પાછળ પુરૂષે થયા કરે એવાં ગુરૂકુલે, શાળાઓ, વગેરેની વ્યવસ્થા પ્રવૃત્તિની ઘણી ખામી છે. આર્યાવર્ત હજી આ બાબત માટે નહિ ચેતી શકશે તે તે મહા કર્મયોગીઓની અનુક્રમણિને પ્રગટાવ્યા વિના પતિત દશાને ભેગવી શકશે. કર્મવેગવડે મહાકર્મ યોગી બની શકાય એવી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મસ્ત થવું કે જેથી મિન રહેવા છતાં જગતને તેને આચરણ દેખવાથી બોધ મળે એમ અત્ર કહેવાના ભાવમાં પ્રસંગોપાત્ત અન્ય વિવેચન કરાયું છે. માની બનીને સ્વકર્તવ્ય કાર્યોને ઉપદેષ્ટા ખરેખર કર્મવેગી બને છે, તેથી તેને બુમ પાડવાની જરૂર પડતી નથી. એવું અવધીને પ્રત્યેક માનુષ્ય કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં લક્ષ્ય દેવું જોઈએ અને ઉપગપૂર્વક આવશ્યક કાર્યોમાં પ્રવતીને આદર્શ પુરૂષ બનવા ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. આદર્શ કમગી, કહેણું પ્રમાણે રહેણુને રાખે છે તેથી મન વચન અને કાયાવડે તે પ્રમાણિકત્વ સંરક્ષીને માન છતાં ઉપદેખા બની શકે છે. વધસ્તંભ પર ચઢેલા ઈશુ ક્રાઈષ્ટના બે શબ્દોથી ખ્રીસ્તિના હૃદયમાં જે ઉંડી અસર થાય છે અને આપણા મનમાં પણ જે ઉંડી અસર થાય છે તે અન્યથી થતી નથી, તેનું મુખ્ય કારણ
For Private And Personal Use Only