________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૩
પર્યું. ગરીબેને માટે દરરોજ સત્રશાલાઓ શરૂ રાખી તેથી દાનપ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા તેથી તેમના નામની સાથે હજારે મનુષ્ય તેવી દાનરૂપ કર્મયુગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકાર સ્વયેગ્ય અને પરગ્ય કલ્યાણકા રક કાર્યો કરે છે જેથી તમારાં કર્તવ્ય કાર્યોને અવકી લેકે સ્વકર્મયેગમાં પ્રવૃત્તિ કરી શકે. ભરત, બાહુબલી, અભયકુમાર, ઢંઢણ કુમાર, મેઘકુમાર, સિરિયક, સ્યુલ ભદ્ર, નંદિષેણ, કયાવાશેઠ, કેશકુમાર, સાલિભદ્ર વગેરે મહા પુરૂષે કર્મયોગ પરાયણ બનીને આવે દર્શ પુરૂષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કર્મયેગી બનીને જૈન શાસનની સેવામાં સ્વાત્મભેગ આપી આદર્શ પુરૂષતાને ખ્યાલ આવે છે. વેદાન્ત દર્શન પ્રવર્તક અનેક આચાર્યોએ. સ્વધર્મ ગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મભેગ આપે છે તે તેઓના જીવન ચરિત્રેથી માલુમ પડે છે. પ્રાશ્ચાત્ય કર્મયોગીઓ પિતાના કરતાં વિશેષ ગ્યતા પ્રાપ્ત કરેલા મનુષ્યને પિતાની પાછળ મૂકવાની કેલેજો વગેરેની વ્યવસ્થાઓને જે કર્મવેગ સેવે છે તે હાલ આર્યાવર્તમાં કર્મગ નહિ સેવાતું હોવાથી એક મહા કર્મચગીની પાછળ દિવા પાછળ અંધારા જેવું વા દેવતાના છોકરા કેચલા જેવું થાય છે. શ્રી હેમચંદ્રની પાછળ તેમના જે મહા કર્મયોગી પુરૂષ પ્રગટ નહિ એ આર્યોના ઉત્પાદક વ્યવસ્થા પ્રવૃત્તિ
ગની ખામી છે. હરિભદ્ર સૂરિની પાછળ હરિભદ્ર કરતાં મહા પુરૂષ તેઓ પ્રગટાવી શક્યા નહિ વા તેવા પુરૂષે પાકે એવી વ્યવસ્થાવાળાં ગુરૂકુલે સ્થાપી શક્યા નહિ. શ્રીમદ્ યશેવિયજીની પાટે તેમના જે મહા પુરૂષ ન પ્રગટ એ ખરેખર આપણુ કર્મયેગની ખામી છે. પાશ્ચાત્ય વિદ્વાનો એક કલેકટરની પાછળ બીજે કલેકટર મળે, એક વેયસરોયની પાછળ બીજે વાયસરોય પાકે, એક ગવર્નરની પાછળ બીજે ગવર્નર પાકે, એક પ્રધાનની પૂંઠ પૂરનાર તેના સામે અન્ય પ્રધાન તુર્તજ તેને ચાર્જ સંભાળે એવી વ્યવસ્થાના કર્મવેગની પરંપરા પ્રવૃત્તિની સારી એજના કરી શક્યા છે અને તે હાલ આપણા અનુભવમાં આવે છે. ગેખલેની જગ્યા
For Private And Personal Use Only