________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર૧
આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યએ એકવાર ઉપદેશ દેવાને કહ્યું ત્યારે શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે જે પ્રમાણે ઉપદેશ દેવામાં આવે તે પ્રમાણે રહેણી હોય છે તે અન્ય મનુષ્યપર ઉપદેશની અસર થાય છે. મારી રહેણી એજ તમને ઉપદેશ છે. સિદ્ધના ઘરની વાત કરવામાં આવે અને કહેણી પ્રમાણે રહેણીમાં તે ભરણીઆ જેવ ુ મી’ડુ હોય તેથી પેાતાને અને વિશ્વમનુષ્યને લાભ પ્રાપ્ત થઇ શકતા નથી. શ્રીમદ્ ચિદાનન્દજી મહારાજ કહેણી પ્રમાણે રહેણી રાખવાને જગને સારી રીતે ઉપદેશ કરે છે કે જૂથની જૂથે લટ્ટુ જોઈरहेणी अति दुर्लभ होय इ. जब रहेणीका घर पावे. तब कथनी જેણે આત્રે-ઈત્યાદ્વિ-કહેણી પ્રમાણે રહેણી રાખવાથી મનુષ્ય સિદ્ધ અને છે. ભાષા સમિતિ અને વચનગુપ્તિવડે યુક્ત થએલા મનુષ્ય કહેણી પ્રમાણે રહેણી રાખીને વિશ્વમાં મહાત્મા બને છે. જે પ્રમાણે આલે તે પ્રમાણે વર્તે. એટલે તમારે જે કઇ અન્યને કહેવાનું છે તેમાં ખેલવાની જરૂર રહેશે નહિ. ખેલવામાં વાયડા અનીને ગપગોળા તડાકા ફડાકા મારવાથી સ્વપરનું શ્રેયઃ કરી શકાતું નથી. કથ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરીને વિશ્વશાલામાં કર્મયોગી બને એટલે અન્ય કર્મો કરવાને આત્માની શક્તિયે ત્વરિત ખીલવા માંડશે. મનુષ્યે પાતાની ભૂલને છુપાવવા માટે અસત્ય પ્રવૃત્તિ ન સેવતાં કહેણી રહેણીના સામ્યને વર્તનમાં મૂકી પ્રમાણિકતાને વિશ્વમાં પ્રસિદ્ધ કરવી જોઇએ. હરિચદ્ર રાજાએ કહેણી પ્રમાણે રહેણી રાખી અને અનેક વિપત્તિએ સહીને તે વિશ્વમાં સ્વગુણ માટે પ્રસિદ્ધ થયા. જે પ્રમાણે ખેલવું થયું હોય તે આચારમાં મૂકીને બતાવવું એ સુવર્ણ સમાન છે અને કથવું એ રૂપા સમાન છે; માટે સ્વજીવનમાં જે જે દોષા થયા હોય તે તે સુધારીને કહેણી પ્રમાણે રહેણી રાખવા આત્મભાગી બનવું જોઇએ. ઘેડું એલીને ઘણું કરી બતાવવું એ સારૂ છે, પરંતુ ઘણું ખેલીને થોડું કરી બતાવવું એ સદ્વર્તનમાં અર્થાત્ ચારિત્રમાં ખામી ભરેલુ છે એમ જ્યારે અનુભવ થશે ત્યારે આત્માની ઉન્નતિ થશે. એક વાર પોતાની પોલ ખુત્રી થાય તેા થવા દો અને પેાતાના આત્માને હલકા પડવા દે, પરંતુ કહેણી પ્રમાણે રહેણી રા
For Private And Personal Use Only