________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
ચઢતીના પ્રસંગે તેમના ઘર નીચે મનુષ્યની ઠઠ જામતી હતી. સર્વને તેઓ મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહેરવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દર્દીઓ ભરાયા હોય તેવી રીતે અનેક દુઃખી મનુષ્ય બેઠેલા દેખવામાં આવતા હતા. તેમણે પરેપકારનાં જે જે કાર્યો કરેલાં છે તેને જાતિઅનુભવ છે. શેઠ લલુભાઈ રાયજી હાલ પણ પપકારનાં કાર્યો કર્યા કરે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણું પોપકારનાં કાર્યો કર્યાં હતાં. શેઠ લાલભાઈ દલપતભાઈની માતાજી ગંગાબેન અનેક પરેપકારનાં કાર્યો અદ્યપર્યન્ત કરે છે અને ભવિષ્યમાં કરશે. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ પરેપકારનાં કાર્યો કર્યા છે તેમણે અમદાવાદની પાંજરાપળ સુધારીને પશુઓનાં દુઃખ દૂર કરવા ધનાદિકની સાહાટ્ય કરી હતી. સુરતમાં રાવબહાદૂર હશચંદ મેતિચંદ. શેઠ ધર્મચંદ ઉદયચંદ, નગીનદાસ કપૂરચંદ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરે મનુષ્યો અને પશુઓ ઉપર ઉપકાર કરવા સારે આત્મભેગ આપે છે. પાટણમાં સં. ૧૫૬ ના દુષ્કાળના પ્રસંગમાં એક ગૃહસ્થ શેઠે ગુપ્ત નામથી દુકાન ઉઘાડી હતી અને તે દ્વારા તેણે અનેક મનુષ્યોને નામે લખીને રૂપિયા આપ્યા હતા તથા દાણ આપ્યા હતા પશ્ચાત્ તેણે દુકાન બંધ કરી તે વાત પાટણમાં જાહેર છે. પાટણમાં દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીબોને ગુપ્તપણે મદત કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વીરચંદ દીપચંદ, અને પ્રેમચંદ રાયચંદે પરેપકારપ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લીધે હતે. મનુષ્ય અને પશુપંખીઓ ઉપર ઉપકાર કરનારા આ વિશ્વમાં અનેક મનુષ્ય વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેનશાહ સર
ર્જ અને રાણી મેરી પરોપકાર કરવામાં પોતાનું ઘણું જીવન વ્યતીત કરે છે. હિન્દુસ્થાનના વયસરેય લહાડજ પરોપકારનાં કાર્યો કરવામાં સારી રીતે આત્મભેગ આપે છે. આ વિશ્વમાં હજી પપકારી મનુષ્ય વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પિતાની મર્યાદાને મૂર્તિ નથી. આ વિશ્વમાં કેત્તર દષ્ટિએ ભપકાર કરનારા અનેક આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુઓ વિદ્યમાન છે તેથી વિશ્વમાં શાંતિસુખની ઝાંખી જણાય છે.
For Private And Personal Use Only