________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૯
પરોપકાર કરવાની ભાવના ધારણ કરીને ઉપર્યુક્ત સર્વ પ્રકારના ઉપકાશમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઇએ. સ. ૧૯૫૭ ની સાલમાં હિન્દુસ્થાનમાં મહા દુષ્કાળ પડયો ત્યારે અનેક પરોપકારી મનુષ્યએ નિષ્કામવૃત્તિથી મનુષ્યાનીપર પાપકારવૃત્તિ આચરી હતી. અમદાવા ૪માં કવિ-નાટકકંપની કાઢનાર-જૈન શા. ડાહ્યાભાઈ ધેાળશા હતા. તેમના પિતાજી ધોળશાજી પા જૈન હતા. તેમના હૃયમાં પ્રતિદ્ધિન પરોપકારની ભાવના વધ્યા કરતી હતી. તે દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણુ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુઃખીલાકે પડતાં અને તેમની પાછળ પાતાના દુઃખની વાત કહેતાં. ધેાળશાજી શેઠ સર્વલેાકેાની વાત સાંભળતા અને યથાયોગ્ય સર્વને દાન આપતા હતા. તેએની પ્રમાણિકતા અને પરોપકારવૃત્તિથી અમદાવાદના મેટા ધનવંત શેઠીયા પાસેથી જેટલા રૂપૈયા જોઇએ તેટલા માગી લાવતા, દરેક શ્રેણી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપૈયા તેઓ ગરીબ જૈના તથા જૈનેતર ગરીમ લોકોને વ્હેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પાતે જાતે ખખર લેતા, સાધ્વીઓની ભક્તિ કરતા. કોઇના ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ. મણિભાઇ પ્રેમાભાઈ એ છપ્પનના દુષ્કાલ પ્રસંગે પરોપકાર કરવામાં ખાકી રાખી નથી. તેઓ ગરીમલેાકેા પાસે ગાડી લેઈ જતા અને તેઓને જાતે તપાસતા અને પશુઓ તથા મનુષ્યાપર ઉપકાર કરતાં કરતાં તેમના ઉપર રાગે હુમલા કર્યા તેથી એવા ભલા પરોપકારી નગરશેડનું મૃત્યુ થયું. અમદાવાદના જૈન ઝવેરી, શેઠ લલ્લુ ભાઈ રાયજીએ પરોપકાર કરવામાં લક્ષ્મીના સારી રીતે ભેગ આપ્યા છે. અમદાવાદ જૈનશ્વેતાંમ્બર મૂર્તિપૂજક બેડીંગ કાઢવામાં તેમણે આગેવાનીભર્યાં ભાગ લીધે છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાય્ય કરી છે. એશવાળ જૈનના નામે ફાઇ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદત લેવા જતા તે તેને તેમની ચઢતી અવસ્થામાં સારી રીતે ખાનગીમાં મદત આપતા હતા. શેઠ, લલ્લુભાઈ રાયજીએ હજારો રૂપૈયા ગુપ્ત રીતે ગરીબ લોકોને આપ્યા છે. ઉત્તમ વર્ણના લોકોને ગુપ્ત રીતે ઘણી સાહાય્ય કરી છે. તેમની
99
For Private And Personal Use Only