________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
મનુષ્ય અશુભ વૃત્તિ અને અશુભ પ્રવૃત્તિને શુભ વૃત્તિ અને શુભ પ્રવૃત્તિમાં ફેરવી શકે છે તથા પ્રગતિકમાનુસારે તે શુદ્ધ દશામાં આવીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં સામાન્યતઃ પરોપકાર તે વ્યાપક ધર્મ છે. આ વિશ્વમાં એક દિવસમાં જે જે વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે છે તેમાં અજેના પર કાર ખરેખર સૂક્ષ્મ દૃષ્ટિથી અવધતાં અવબોધાશે. પપકાર કરીને કદાપિ તેને પ્રત્યુપકાર ગ્રહવાની ભાવના ન રાખવી જોઈએ અને તેમજ સામે કઈ પરેપકાર ન કરે તે પશ્ચાત્તાપ પણ ન કરવું જોઈએ. અન્ય મનુષ્ય
જી પિતાને પ્રતિ સામે પ્રત્યુપકાર કરે વા ન કરે તેની અંશ માત્ર ચિન્તા રાખ્યા વિના પોપકાર કાર્ય એ સ્વફરજ માનીને કર કે જેથી આત્મગુણોને ત્વરિત વિકાસ કરી શકાય. અન્ય મનુષ્યને સ્વાર્પણ કરવાની પ્રવૃત્તિએ સ્વાધિકાર પોપકાર છે. અન્ય જી તરફથી અનન્તગણે સ્વાત્માર્થે લાભ મેળવવામાં આવે અને દશગુણે સામે બદલે વાળવામાં આવે એ પપકાર કર્મ ગણી શકાય નહિ, એતે એક સ્વાર્થદષ્ટિએ અન્ય પ્રતારણું કર્મ અવબોધવું. પરેપકારી કાર્યોમાં કદાપિ વાર્થ દષ્ટિને અગ્ર કરી પ્રવૃત્તશીલ થવું નહિ. પપકાર કર્મમાં ચેતનજીને પ્રવર્તવાની ફરજ છે પણ તેનું શું પરિણામ કુલ આવશે તે તેને વિચારવાને અધિકાર નથી. હે આત્માનું ત્યારે પપકાર કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકાર કર્મમાં ઉદ્વેગ–ચિન્તા પશ્ચાત્તાપ-બેટ-દ્વેષ વગેરે દેશ ન સેવવા જોઈએ. પરોપકાર કરીને જે મનુષ્ય ઉગ કરે છે તે પરોપકાર દ્વારા થતી પ્રગતિને રેપ કરી શકે છે અને મમ્મણ શેઠની પેઠે દાનપ્રવૃત્તિ ફલમાં કંજુસાઈ આદિ દુર્ગુણોને પ્રાપ્ત કરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠે મુનિને મોદક લહેરાવ્યાપશ્ચાત્ પશ્ચાત્તાપ કર્યું હતું તેથી તે આત્માની વાસ્તવિક પ્રગતિ કરી શક્યા નહોતા. પરેપકાર કાર્યોમાં યાચક પ્રવૃત્તિ વા વૃત્તિને કદાપિ ન સેવવી જોઈએ. જગને જે કંઈ સ્વકીય શક્તિ હોય તેઓનું અર્પણ કરવું જોઈએ, પણ જગત્ પાસેથી તેને પ્રતિબદલે ન યાચ જોઈએ. આવી દશા પ્રાપ્ત કરીને પરોપકાર કર્તવ્યપરાયણતા સેવવામાં આવે છે તે પ્રમાદયોગોવડે ભ્રષ્ટ થવાતું નથી અને આત્માની ઉચ્ચતા
For Private And Personal Use Only