________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
આત્મા ખરેખર મલીનભાવથી મુક્ત થઈ શકે છે. આત્માની ઉપાદાન શક્તિ અને નૈમિત્તિક શક્તિ વડે અન્ય જીવાપર ઉપકાર કરવાથી પ્રગતિકમ માર્ગમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે, અને આત્માની સર્વસક્તિને ખીલવી શકાય છે. શ્રી મહાવીર પ્રભુએ દેહોત્સર્ગ કરતાં પૂર્વે
ડશપ્રહર પર્યન્ત ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો અને દુખસુખના માર્ગો દર્શાવ્યા એ કંઈ આ વિશ્વપર સામાન્ય ઉપકાર ગણાય નહિ. પ્રત્યેક મનુબે પિતાની ચારે તરફ ઉપકારનાં વિચારવાતાવરણને પ્રચારવું જોઈએ અને ચારે બાજુએ ઉપકારની કૃતિની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ગમે તેવી પ્રમાદદશામાં પણ ઉપકાર કરી શકાય અને પિતાની પતિત દશા ન થતાં ચારે બાજુથી પિતાના આત્માને ઉચ્ચ કરવાને અન્ય મનુષ્ય તૈયાર રહે. આવી સ્થિતિના રહસ્યને સંલક્ષી જ્ઞાનીઓ વિશ્વ જીવોને જણાવે છે કે પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ. જેવી અન્ય મનુષ્ય વગેરે દ્વારા પિતાને વિપત્તિ વગેરે પ્રસંગે સાહાએ મળે છે અને તે પ્રસંગે પિતાના આત્માને જેટલો હર્ષ-પ્રદ થાય છે તેવી રીતે અન્ય છ પર ઉપકાર, અન્ય જીને પોતાના માટે ઘણું માન અને શ્રેયવૃત્તિ ઉપજે છે. પ્રથમાભ્યાસીઓ પરોપકાર કૃત્યે કરવામાં રાગદ્વેષની વૃત્તિસહ પ્રવૃત્તિ કરે છે અને ઉપકારનું પ્રત્યપકારરૂપ ફલ ઈરછે છે અને તેઓ પરમાર્થને પરેપકારને પણ સ્વાર્થ માટે સેવે છે. મધ્યમાભ્યાસી પરોપકારને કરે છે. પરંતુ તેઓ પ્રત્યુપકારની ઈચ્છા રાખે છે, પરંતુ પોપકાર જેના ઉપર કરવામાં આવે છે તે મનુષ્ય પર વિપરીત સંગમાં અપકાર કરી શકતા નથી. ઉત્તમ જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ રહિતપણે સ્વાર્થ અને પરોપકારની મર્યાદાની પિલીપાર ગમન કરી નિલેપ દષ્ટિમાન બની પોપકારનાં કૃત્ય કરે છે તેથી તે શુભાશુભ પરિણામ વિના પરોપકારાદિ કર્મયેગથી કર્મબંધન પ્રાપ્ત કરી શક્યા વિના સ્વફરજ બજાવી શકે છે. આત્મજ્ઞાની મહાપુરૂષે આવી દશાએ નિબંધ દષ્ટિથી પોપકારાદિ કાર્યો કરીને વિશ્વમાં મહાનું કર્મયોગી બને છે. પરોપકારના પરિણામથી અને પરોપકારમાં પ્રવૃત્તિથી પુણ્ય બંધ થવાની સાથે જે જે દશાઓ દ્વારા આત્મા ઉચ્ચ થાય તે તે દશાઓને આત્મા પ્રાપ્ત કરી શકે છે. પરોપકારી
For Private And Personal Use Only