________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
કરવામાં આવે છે તેા ઉપગ્રહ દ્રષ્ટિની પ્રથમ કેટલી બધી આવશ્યક્તા છે તેનું વાસ્તવિક મહત્ત્વ અમેધાય છે અને પશ્ચાત્ હૃદયાદ્ગાર પૂર્વક શિવમસ્તુ સર્વજ્ઞાતઃ, પદનિતા મવન્તુ મૂતગળા: / વોરા પ્રયાસ્તુ નારાં, સયંત્ર-લીમવન્તુ હોવાઃ ॥ ઇત્યાદિનું સહેજે ગાન કરી શકાય છે. પરસ્પર ઉપગ્રહની મહત્તા દર્શાવીને વિશ્વ મનુષ્યોને સુખને માર્ગ દર્શાવનાર પંચશતગ્રન્થ રચયિતા શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે પરસ્પરોપગ્રહો નીવાનામ્ એ સૂત્ર રચીને જીવાને પ્રથમ કર્તવ્ય ઉપકાર કર્મના માર્ગ પ્રખેાધાવીને વિશ્વશાલામાં તેના આત્માની પરમાત્મતા પ્રગટાવવા માટે અને પૂર્ણસુખ પ્રાપ્ત કરવા માટે પ્રથમ આવશ્યક કર્મયોગનુ શિક્ષણ આપીને વિશ્વપર મહાન્ ઉપકાર કર્યો છે તેથી તેનું અખિલ વિશ્વ આભારી છે. પરસ્પર જીવા એક બીજાને અનાદિકાલથી ઉપકાર કરે છે તેવા વિશ્વશાલાને અચલ કુદ્રતી કાયદો છે તેને અંગીકાર કરીને મનુષ્યાએ કર્મયોગી બનવું જોઇએ. આ વિશ્વશાળામાં ચેતનજીએ જીવાને પરસ્પરથી ઉપગ્રહ છે એવું અનુભવીને ઉપગ્રહાદિ કર્તવ્ય કર્મીમાં પ્રવૃત થઈ ને પૂર્ણ સુખમય એવી આત્મોન્નતિ કરવી એજ શ્લાકના સાર ભાવાર્થ છે. પરસ્પરોપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં જે પ્રવર્તે છે તે કર્તવ્યકમચેાગના અધિકારી થાય છે તેથી પ્રત્યેક મનુષ્યે ઉપગ્રહ પ્રવૃત્તિને માન આપી આત્મોન્નતિ કર્મસાધક બનવું જોઈએ. વિશ્વશાલામાં સર્વ ધર્મમતપન્થામાં પરસ્પરોપત્રો ગૌવાનામ્ એ સૂત્ર વિચારથી અને આચારથી વ્યાપક બનીને સર્વ ધર્મોને સજીવ ન રાખી શકે છે. CREપોપટ્ટો ગોવાનામ્ એ સૂત્રની જીવન્ત પ્રવૃત્તિ જે ધર્મમાં રહેતી નથી તે ધર્મ ખરેખર આ વિશ્વમાં સજીવન રહી શકતા નથી. પરસ્પર ઉપકાર કરવાના ભાવને આચારમાં મૂકીને બુદ્ધદેવે બાદ્ધધર્મને સજીવન કર્યાં હતા અને તે એક વખત હિન્દુસ્થાનમાં સર્વત્ર વ્યાપક અન્યા હતા. જૈનધર્મ એ સૂત્રના ભાવને આચારમાં મૂકનારા જૈનવડે સર્વત્ર હિન્દુસ્થાનમાં ફેલાયા હતા અને જ્યારે ઉદારદષ્ટિથી એ સૂત્ર પ્રમાણે પરસ્પર ઉપકાર કરવામાં જેનેએ મન્નતા સેવી અને સકુચિત ષ્ટિ, અજ્ઞતા અને પ્રમાદથી સર્વ વિશ્વસમાજની સેવાના કર્તવ્યકમ
For Private And Personal Use Only