________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૨
યોગથી ચુત થયા ત્યારે તેઓની સંખ્યામાં હાનિ થઈ. ઉપર્યુક્ત સૂત્રથી ઉપકાર કરવાની મતિ જાગ્રસ્ત થાય છે, તેથી વિશ્વસમાજની સેવામાં આત્મભેગ આપી શકાય છે, સેવાધર્મવડે ઉપકૃત થએલ અને પ્રગતિયુક્ત થએલ મનુષ્ય પર સ્વધર્મની છાયા પડે છે અને તેથી ઉપકૃત થએલ ઈ સ્વયધર્મને અનુસરે છે એવું વિશ્વમાં પ્રાયઃ સર્વત્ર અવલકાય છે. જ્ઞાનાનું એ સૂત્રપર વિશેષ વિવેચન કરવામાં આવે તે એક મહાન ગ્રન્થ બની જાય પરંતુ તેની દિશા દર્શાવવાથી વિશેષ ભાવ સ્વયમેવ સદ્ગુરૂ પાસેથી અવબોધ. ઉપર્યુક્ત સૂત્રભાવાર્થનું વિશ્વશાલાવતિ સર્વ મનુ
એ આચરણ કરવું જોઈએ કે જેથી વિફરજને અદા કરી શકાય. આત્મજ્ઞાનિયે ઉપર્યુક્ત સૂત્રભાવ પ્રમાણે નિષ્કામબુદ્ધિથી સ્વાધિકારે સ્વફરજને આગળ કરી પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓ કર્તાપગ્રહકર્મમાં સકામભાવના પ્રવૃત્તિ કરી સામાન્ય ફળમાં બંધાતા નથી તેથી તેઓના આત્માઓ ઉદાર વ્યાપક શુદ્ધ અને ઉચ્ચ બની જ્ઞાનાવરણયાદિક કર્મના નાશ સંમુખ થઈ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. આત્માનું પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાને કર્મયોગવડે ઉપગ્રહ પ્રવૃત્તિને આદરવી જોઈ એ કે જેથી વિશ્વશાલામાં આત્માની પૂર્ણ ઉન્નતિ કરવામાં નૈસગિક રીત્યાં અન્ય પરેપકારી દૈવી મહાત્માઓના ઉપગ્રહની પિતાને સાહાટ્ય મળી શકે અને તેથી આત્માની જ્ઞાનાદિક ગુણવડે પરિપૂર્ણ પ્રગતિ કરી શકાય. guiz છે અને તેવી પ્રવૃત્તિ વિના ખાસ યાદ રાખવું કે અન્ય મહાત્માઓની પિતાને સાહાસ્ય મળવાની નથી અને તેઓના ઉપગ્રહ વિના ઉચ્ચ પદ મળી શકવાનું નથી, માટે કર્મગના સંબંધે ઉપર્યુક્ત પરસ્પરોપગ્રહને નૈસગિક ભાવ જે દર્શાવે છે તે સમ્યમ્ અવધીને વિશ્વશાલામાં પ્રવર્તી આત્માની પ્રગતિ કરવા પ્રત્યેક મનુષ્ય પ્રયત્ન કરે જઈએ.
અવતરણ.—કર્તવ્ય કર્મ પરોપકાર સંબંધી વિશેષતઃ વિવેચન કરાવવામાં આવે છે.
પરસ્પર જીવોને ઉપગ્રહ હોય છે તે જણાવ્યા બાદ,
For Private And Personal Use Only