________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
ભૂત પણ થાય છે. સર્પાદિના વિષ પુદ્ગલથી જીવન પ્રાણેને નાશ થાય છે અને સર્પાદિ વિષેનાં પુદગલે કોઈ દવા વગેરેમાં ખપમાં આવવાથી કઈ રોગીને ઉપગ્રહભૂત પણ થાય છે. સોમલ વછનાગ વગેરે વિષેને માત્રા તરીકે ઉપયોગ કરવાથી તે અમુક રેગોને નાશ પણ કરી શકે છે. અગ્નિનાં પુદ્ગલથી તાવને નાશ થાય છે અને અન્ન વગેરે પકાવવાના ખપમાં ઉપગ્રહભૂત થાય છે પરંતુ અગ્નિમાં પડવાથી તે પ્રાણોને નાશ કરી શકે છે. અષ્કાયનાં અર્થાત્ જલનાં પુગલે તે જગના જીવનભૂત છે પરંતુ નદી વગેરેમાં પડવાથી પ્રાણને નાશ પણ થાય છે. જડવસ્તુઓ અને જે કઈ દષ્ટિએ અને કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે જીવપ્રતિ ઉપગ્રહીભૂત થાય છે અને કઈ દષ્ટિએ અને ક્યા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જીવપ્રતિ અપકારભૂત થાય છે તેનું પરિપૂર્ણજ્ઞાન જે આ વિશ્વશાળામાં મેળવવામાં આવે છે તે જ નતિ સાધક કર્મયોગી બની શકાય છે. અન્યથા નતિને સ્વાવનતિ સાધક તરીકે બની શકાય છે. અત એવ વિશ્વશાલામાં વિજ્ઞાનવિદ્યા, દર્શનવિદ્યા, અધ્યાત્મવિદ્યા આદિ અનેક વિદ્યાઓને અભ્યાસ કરી અનુભવ મેળવી જડપદાર્થો અને છ સંબંધી ઉપગ્રહ અને અપગ્રહને સંબંધ કેવી રીતે હોય છે તે અવબોધીને ઉપગ્રહદષ્ટિએ કર્મયેગી બનવું જોઈએ કે જેથી ઉપગ્રહના સ્થાને અપગ્રહ જેવું ન બને અને અન્ય જીવો પ્રતિ અપકાર કરીને નવીન પાપ ન બાંધી શકાય. કેટલાક ગૃહએ ગુરૂ પાસે જીવદયા પાળવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ એ આવ્યું કે એક બ્રાહ્મણના મુખમાં દેડકી પેસી ગઈ તેથી પેલા દયાળુ બ્રાહ્મણનું પેટ ચીરીને દેડકી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેવામાં ગુરૂ આવી પહોંચ્યા અને તેને જુલાબ આપી શરીરમાંથી અપાન માર્ગેથી દેડકી બહાર કાઢી અને બ્રાહ્મણને જીવા
ક્યા. ગુરૂએ મેટા જીવને મારવા અને ન્હાના જીવને ઉગારવામાં થતી ભૂલને સુધારવા ઉપદેશ આપે. એક બ્રાહ્મણીએ જીવદયા કરવા માટે એક તરસ્યા પાડાને કુવામાં ફેંકી દીધું અને મનમાં માનવા લાગી કે બિચારૂં કુવામાં પડયું પડયું પાણી પીધા કરશે. અન્ય લેકેના જાણવામાં તે વાત આવી અને ઉપગ્રહને સ્થાને અપગ્રહ અપ
For Private And Personal Use Only