________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭ સ્તિકાય, પુલાસ્તિકાય, જીવારિતકાય અને કાલ એ ષડુ દ્રવ્યથી બનેલી વિશ્વશાલામાં પાપગ્રહો 7વાનાહૂ એ સૂત્રને આગળ કરી અન્ય જીની સાથે ઉપગ્રહની આપલેની પ્રવૃત્તિ સેવી શકે છે અને તેથી સ્વામેન્નતિ સાધક દશામાં પ્રગતિમાન બની શકે છે. જેમાં પરસ્પર ઉપકાર સંબંધને જે અવબોધતું નથી તે વિશ્વશાલાના જીની સાથે ઐક્ય અને ઉપકાર સંબંધે વત શક્તિ નથી. અન્ય જીવો પર ઉપગ્રહ કરે એ સ્વકર્તવ્ય કર્મયોગ છે એવું અવબોધ્યા વિના તે સ્વાર્થી બનીને અને કર્તવ્ય કર્મયોગ દ્વારા સ્વપ્રગતિ કરવા શક્તિમાનું થતું નથી. આ વિશ્વશાલામાં સર્વ જીવે પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્રો છે તે ઉપર્યુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએ સર્વ જીની સાથે મિત્રી પ્રમદ, માધ્યથ્ય અને કારૂણ્ય એ ચાર ભાવનાના વર્તનથી વર્તવું જોઈએ, અને આત્મવત્ સર્વ જીવોને માની ઉપગ્રહ દષ્ટિએ સર્વ જીવોની ઉપયોગિતા અવધી સર્વ ઇવેનું સંરક્ષણ કરવું જોઈએ. તથા સર્વ જી પરસ્પર ઉપગ્રહ કરી આમેન્નતિમાં અગ્રગામી બને એવી એગ્ય કાર્યપ્રવૃત્તિને મન, વચન અને કાયાથી સેવી જગના ઉપગ્રહ દાનત્રણમાંથી ઉપગ્રહ પાછા વાળી મુક્ત થવું જોઈએ એજ વિશ્વશાલાવતિ ચેતનની ઉન્નતિને વાસ્તવિક ઉપગ્રહ કર્મગ છે. અત્રે ઉપગ્રહના સંબંધે જણાવતાં પ્રસંગોપાત્તક થાય છે કે જે પરસ્પર એકબીજાને અપકાર કરી શકે છે અને પુદ્ગલ દ્રવ્ય પણ ઉપકારની પેઠે અપકાર કરી શકે છે. જૈનદષ્ટિએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય નામ, ગેત્ર અને અંતરાય એ આઠ કર્મ પુદ્ગલરૂપ છે અને તેથી આત્માની જ્ઞાન, દર્શન, અવ્યાબાધ, ક્ષાયિક ચારિત્ર, અનતસ્થિતિ, અરૂપી, અગુરૂ લઘુ અને વીર્યશક્તિનું આચ્છાદન થાય છે અને તે અષ્ટ કર્મપ્રકૃતિચેના નાશથી આત્માના આઠ ગુણ પ્રકટે છે તેથી વ્યવહારદષ્ટિએ કેટલાંક પુગલે પિતે આત્માને જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદ્ગલેના નાશ માટે ઉપકારી થાય છે અને જ્ઞાનાવરણીયાદિ પુગલે આત્માના ગુણેને હિણે છે. માટે તે અપકારી થાય છે અએવ સિદ્ધ થાય છે કે જીવે ને છે અને અજીવ પદાર્થો ઉપકારીભૂત થાય છે અને અપકારી
For Private And Personal Use Only