________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૫ ઉપકાર કરવાનો વિચાર કરવામાં ઠગાઈશ, પસ્તાઈશ, અને મનુષ્યજન્મની સફલતાને સ્થાને નિષ્ફળતા અવલોકીશ. અન્યજી પર ઉપકાર કર એ આત્મતિ માર્ગમાં આગળ વધવામાં અન્યજીની સાહાઔરૂપ લેણું છે અન્યજીની પાસેથી કંઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે છે તેથી સ્વાત્માની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે, અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે. પરંપકારમાં પ્રભુની ઝાંખી જણાય છે. અને આત્મા પરમાત્મારૂપ બને છે. એમ ઉપગ્રહદષ્ટિએ અવધવું. સહજ સમાધિમાં સ્થિરતા કરવા માટે નિવિકલ્પ સ્થિતિમાં રહેવું જોઈએ. નિવિકલ્પ સ્થિતિમાં રહેનાર મહાત્મા જગત્પર અત્યંત ઉપકાર કરી શકે છે. મની નિવિકલ્પ દશામાં રહેનારના આત્મબળની અન્ય મનુષ્યો પર અસર થાય છે. અત એવ સમાધિવત મુનિ માની છતાં અજેના પર ઉપગ્રહ કરી શકે છે. સમાધિવંત મુનિ “ગુવા મોરથાણાના: શિષ્ણાતુ છિiાયા એ કહેવતને અક્ષરશઃ સત્ય કરી બતાવે છે. આત્મસમાધિમાં રહેનાર મહાત્માના મન, વાણી અને કાયાના પરમાણુસ્કંધો પણ જાણે ગુણ વડે રસાઈ ગયા હોય એવા થઈ ગયા હોય છે. અને તે છૂટીને પાસે આવનારાઓ પણ ગુણની અપૂર્વ અસર કરવા શક્તિમાન થાય છે. આવા નિવિકલ્પ દશામાં રહેનારા મુનિયે જગમાંથી જે આહારાદિ ગ્રહણ કરે છે તેના કરતાં અનન્ત ગુણ વિશેષ લાભ આપવા તેઓ જગતને સમર્થ થાય છે. પ્રવૃત્તિમા
માં પથિકભૂત થએલ કર્મગિમહાત્માઓ જે શાંતિને લાભ આ વિશ્વને આપે છે. તેના કરતાં નિવિકલ્પક સમાધિમાં રહેનારા મહાત્માએ જગને અનન્તગુણ શાંતિને લાભ આપવા સમર્થ થાય છે. નિવિકલ્પક સમાધિસ્થ મહાત્માઓ તરફથી જગને જે અપૂર્વ શાન્તિને લાભ મળે છે. તે સામાન્ય મનુષ્યની દષ્ટિ બહારને વિષય હેવાથી જગત્ તેને અવધી શકતું નથી પરંતુ નિવિકલ્પક સમાધિમંતોથી થનાર લાભ અદશ્યપણે સદા જગને મળ્યા કરે છે. અત એવ “રોઝ વાનાજૂ' એ સૂત્રના ભાવને સમાધિનિષ્ઠ મુનિયે સમ્યમ્ અવબોધે છે, અને જગને તેને લાભ સહેજે સમર્પે છે.
૭૪
For Private And Personal Use Only