________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨ પપકારોને દેવા માટે કલ્પવૃક્ષે જેવા છે તેઓ પ્રતિ દુનિયાની કેટલીક વસ્તુઓ કે જે તેઓના જીવનાદિ પ્રતિ ઉપગ્રહભૂત થાય છે, તેવી ઉપગ્રહભૂત વસ્તુઓને તેઓ રહે છે, અને તેથી વિશ્વજીને પુણ્ય થાય છે. અને તેઓના પાપનો નાશ થાય છે. અતએ સન્ત સાધુઓ જે કંઈ કરે છે તે સર્વ ઉપગ્રહરૂપ હેવાથી તેઓના પ્રતાપે સૂર્ય તપે છે. ચંદ્ર શીતલતા અર્પે છે. વાયુ વાય છે, અને મેઘ વર્ષે છે. એમ શાસ્ત્રને પ્રઘોષ અગમ્ય લીલાને ખ્યાલ આપે છે. ધર્મચકના પ્રવર્તક અને પરમાત્માના હૃદય રૂપ સત્તસાધુઓ હવાથી વિશ્વ પાસેથી ઉપગ્રહ ગ્રહતાં તેઓને દેષ લાગતું નથી. અને તેમજ તેઓને ઉપગ્રહ દેવાથી જગજજીને અનન્તગુણ લાભ થાય છે, અને તેથી જગજજી ઊંચા આવીને પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જીને પરસ્પર ઉપકાર હોય છે એમ અવબોધ્યાથી કંજુસપણું, સ્વાથતા વગેરે દેને નાશ થાય છે. આપણું જીવનમાં જે જે અણુધારી સાહાએ મળે છે, તેથી તે સાહા કરનારાને આભારી આપણે હોવાથી અભિમાન મહત્તા વગેરે કરવાની દષવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરી શકીએ છીએ. એક બીજામાં થોડા ઘણા અવગુણ રહેલા હેાય છે, અને એ અવગુણોનો નાશ કરવાને સર્વોત્તમ એ ઉપાય છે કે–પરસ્પર એક બીજાની આત્માની ઉન્નતિ કરવામાં અનેકધા ઉપગ્રહ કરવા તત્પર થવું. ઉપગ્રહ દેનાર અને ઉપગ્રહ લેનાર જીવમાં દે હોય છે. અને જે જે અંશે દેશે ટળ્યા હોય છે. તત્તદંશે ગુણે. ખીલ્યા હોય છે, એમ અવબોધાય છે. ઉપગ્રહ કરવાની આવશ્યક વૃત્તિથી જે જે ગુણે ખીલ્યા હોય છે તે સ્થિર થાય છે, અને તેને નાશ થતો નથી. ઉપગ્રહ કરનારે વૈયાવૃત્ય ગુણવંત અર્થાત્ સેવાધમનિષ્ઠ હોવાથી તે અપ્રતિપાતિ ગુણને ધારક બને છે. અન્ય જીવોને ઉપગ્રહદાન દેવાથી તેઓ દુઃખકારક દુર્મતિ દુરાચારથી નિવૃત્ત થાય છે, અને સુખસાધનામાં પ્રવૃત્ત થાય છે. તતઃ પશ્ચાત્ તેઓ ઉપકાર પરંપરાની વૃદ્ધિ કરનારા બને છે. સર્વ પ્રકારના કર્મથી મુક્ત બનવું એવા વિચારથી સ્વાધિકારે ઉપગ્રહ કરવામાં જે જે આત્મભોગ સમપિ ઘટે તે સમર્પ જોઈએ. જે જે લેકે દુનિયામાં તાધારી
For Private And Personal Use Only