________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૯
પોતાના આત્મસમાન સર્વ જીવાને દેખાડીને સ્વાર્થ-મારામારી-કાપાકાપી-દ્વેષાદ્વેષી કેશાકશી-વગેરેને ત્યજાવનાર પરસ્પરોપગ્રભાવ છે. પરસ્પરોપગ્રહ, સર્વ જીવોની સાથે અસ`ખ્ય વખત થએલ છે, એમ જાણનાર પેાતાના શત્રુ બનનારને પણ અનેકભવના ઉપકારથી સબપિત થતા અવત્રાધીને તેની સાથે વૈરભાવ રાખી શકતા નથી. ઉલટ્ટુ પાનાના શત્રુ બનનારને પણ તે મિત્રભાવે દેખે છે; અને તેને વૈરના બદલે ઉપકારના તળે દાબે છે. પરસ્પરોપગ્રહત્વના ભાવાર્થ નહિ જાણનારાઓ અન્યદેશેાની પ્રાપ્ત્યર્થે યુદ્ધ કરીને લાખો મનુષ્યા વગેરેને સંહાર કરી પેાતાની જાતિને પાપી બનાવે છે. પરસ્પરોપગ્ર૬ સૂત્રને જાણનારા વિશ્વના સકલ મનુષ્યા થાય તો કસાઈખાનાં વગેરેનું નામ પણ રહે નહિ. પરસ્પર ઉપકાર કરવે જોઇએ. એમ જ્યારે પરિપૂર્ણ સમજવામાં આવે છે. ત્યારે હિંસા, અસત્યસ્તેય, વિશ્વાસઘાત, પરિગ્રહ મમત્વ વગેરેના ત્યાગમાં સહેજે પ્રવૃતિ થાય છે. વિશ્વસંરક્ષક વ્યવસ્થાના નિયમે જે જે રચાયા, રચાય છે. અને ભવિષ્યમાં જે જે રચાશે તેઓમાં વસ્તુત: પરસ્પરોપXત્ત્વ સમાયેલું છે અને પરસ્પરોપગ્રના પાયા પર સર્વ શ્રેયસ્કર વિશ્વ વસ’રક્ષાના મહેલ ચણાયલા લાગશે. એક બીજાને સાહાચ્ય કરવી. એક બીજાના ભલામાં રાજી રહેવું. ઇત્યાદિનું મૂળ શૃંખલાબંધન તો પરસ્પરોપગ્રદૂ છે. પરપર પ્રત્યુપકાર કરવાના સામાજિક ધર્મમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તેના એકાંતમાં સ્થિરચિત્તથી વિચાર કરવાથી પોતાની ભૂલ પેાતાને દેખાશે. અન્ય જીવાને ઉપગ્રહ દેઇ સુખી ફરવાના પરિણામના ઉલ્લાસથી તીર્થંકરનામકર્મ ખંધાય છે. ‘વિ ગૌય હું ચાલનરક્ષી' એવી ભાવનાવડે તીર્થંકરનામકર્મ અંધાય છે, તેમાં ઉપકારપરિણતિ મુખ્યતાએ કારણ છે. અન્ય જીવાનુ શ્રેય: ચિંતવીને તેઓના પ્રતિ ઉપગ્રહ કરવાની પ્રવૃત્તિ કરવાથી અન્યનાં કરતાં પોતાના આત્મા ઉચ્ચ થાય છે. અહા એમાં પરપોત્રઢ પરિણતિની અલખલીલા પેાતાના મહિમા વિલસાવતી માલુમ પડે છે. જે જે કંઇ જગમાં શિક્ષણીય છે તે પરસ્પરના ઉપકારાર્થે થાય છે. વ્યાવહારિક ઉપકારો વડે જે પોતાના આત્માને શોભાવતા નથી. તે
For Private And Personal Use Only