________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પc૮
ફુરણાએ ગાન કરી શકાય છે. અનેક પ્રકારના દેહમાં રહેનારા જીવે પરસ્પર ઉપકાર કરે છે એવું અનુભવતાં જગત્ પ્રતિ વિલક્ષણ પ્રેમ ઉદ્દભવે છે. અને જગત્ પ્રતિ ઉપગ્રહ કરવાને પિતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરવાની શક્તિમાં ઉત્સાહની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પ્રેમથી પરસ્પરગ્રહત્યમાં પ્રવૃત્તિ થાય છે. ઉપગ્રહ અર્થાત, ઉપકારના પણ અનેક ભેદ પડે છે. તે સર્વ પ્રકારના ઉપકારોમાં ન્હાના મેટાપણું રહ્યું છે. પરંતુ પ્રત્યેક જાતને ઉપકાર પિતાના સ્થાને જે શ્રેષતા ભેગવે છે. તે સ્થાને અપગ્રહે તે ગણતાને પામી શકે છે. જલ અને વાયુ જે મનુષ્યના જીવવા પ્રતિ ઉપગ્રહ કરી શકે છે. તે અન્યથી કદિ બની શકે નહિ. જે જે ઉપગ્રહેને આપણે સામાન્ય ધારીએ છીએ તે તે ઉપગ્રહ સ્વસ્વસ્થાને તે વિશેષતાને ધારણ કરી શકે છે. વાયુ અને જલથી મનુષ્યના આયુષ્ય જીવનાદિ પ્રતિ ઉપકાર કરી શકાય છે, અને મહાત્માઓવડે મનુષ્યના આધ્યાત્મિક સુખમય જીવન પ્રતિ ઉપકારતા કરી શકાય છે એમાં સ્વસ્વસ્થાને સર્વજાતીય ઉપગ્રહની ઉપયોગિતા મહત્તા અને મુખ્યતા સાપેક્ષટષ્ટિએ અવબોધાઈ શકે છે. જગતમાં સર્વ પ્રકારના ઉપગ્રહની જરૂર પડે છે તેથી સર્વ પ્રકારના ઉપગ્રહોને દેનારા સર્વ જીવોની મહત્તા પૂજ્યતા અને તેઓના ઉપકાર તળે આવેલા તરીકે પોતાને અવધ્યા અને માન્યા તથા તે પ્રમાણે પ્રવર્યા વિના છૂટકે નથી, એમ ખાસ વિચારવું જોઈએ. વિશ્વને મહાન ધર્મ ખરેખર પરસ્પરોપગ્રહત્વ છે. પારોપણ્ એજ જગતને જીવાડનાર સજીવન મંત્ર છે. ૪પ૬ માં વિભૂતિ વસે છે તે સ્ત્ર પ્રમાણે જેઓ પ્રવર્તે છે, તેઓ ઈશ્વરની વિભૂતિજેને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનીના જ્ઞાનયેગમાં, કમગીના કર્મયેગમાં, ભક્તના ભક્તિયોગમાં, અનુભવીના લયગમાં પરસ્પરોપગ્રહત્વની શક્તિછે વિલસી રહી હોય છે, એમ સૂમ દડ્યા અવલોકતાં નિરીક્ષી શકાશે. પરસ્પરોપગ્રહત્વદૃષ્ટિથી જગના જીવોને દેખતાં સ્વાભાવિક રીતે સર્વ જી પર ગુણાનુરાગ ઉલ્લસે છે. અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવના વધે છે. પરસ્પરોપગ્રહવ ભાવથી સર્વ જીવોને દેખતાં સર્વ એક કુંટુંબ સમાન લાગે છે, અને તેઓના દેશે પ્રતિ દષ્ટિ જતી નથી.
For Private And Personal Use Only