________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૭ થએલી શક્તિ વડે સુદાદિ વર્ણપર ઉપગ્રહ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સમ્યમ્ ઉપગ્રહ પ્રવતી શકતું નથી તે ઉપદ્રવ રેગ દુષ્કાલ વગેરેને ઉદ્ભવ થાય છે અને તેથી જગતમાં અશાન્તિ પ્રસરે છે. અને તેની પ્રાણી માત્રને તરતમયેગે અભ્યાધિક દુઃખની અસર થયા વિના રહેતી નથી. પરસ્પરોપગ્રહત્વને નિયમ વસ્તુતઃ પ્રવર્યા કરે છે. શુદ્ધપ્રેમ અને શુદ્ધતાનને જનક પરસ્પરેપગ્રહ છે. અથવા પરસ્પરોપગ્રહત્વને વાસ્તવિક વિક્તઃ જનક ખરેખર શુદ્ધપ્રેમ છે એમ સાપેક્ષદષ્ટિએ વિચારતાં અવબોધાશે. જ્યાં સુધી વિશ્વની સાથે સંબંધ છે. ત્યાંસુધી ઉપગ્રહત્વની સાથે સંબંધ છે. અને તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્યા વિના છુટકે થતું નથી. અપ્રમત્તયેગી ધ્યાનમાં મસ્ત છતે પણ તે પવિત્ર વિચારેત્પાદક દ્રવ્યમન શુકલલેશ્યા પવિત્ર શારીરિક નિભૂત પુદ્ગલસ્કો અને આચારે વડે અને ઉપગ્રહ કરવામાં નિમિત્તકારણ બને છે તે અન્યનું શું કથવું? અર્થાત્ અન્યજીવડે ઉપગ્રહ કરી શકાય તેમાં કિવિ-ચદપિ આશ્ચર્ય નથી. જગને જેટલું ઉપગ્રહ કરીને સમાપી શકાય છે, તેના કરતાં આત્માના ગુણે ખીલવવા માટે ત્રિગિક શક્તિદ્વારા બહુ આકર્ષી શકાય છે. એવા કુદરતી અવિચલ નિયમ છે. આ નિયમમાં જેને અવિશ્વાસ છે તે આત્માની સહજાનન્દદશાને પ્રગટાવી શકતું નથી તેમજ તે ઉપગ્રહને વિચાર અને આચારથી ઘાતક બનીને પિતાની જાતને પૂલ કરતાં પણ હલકી બનાવે છે. ઉપગ્રહને કરનારાઓ ખરેખરા ભક્ત જ્ઞાનીએગી અને પુરૂષે છે. જગમાં યદિ તે પરસ્પરોપગ્રહની કિયા બંધ રહે તે કઈ જીવી શકે નહિ; એમ વિચાર કરતાં તુર્ત અવધાઈ શકશે. revપત્ર સૂત્રના ગર્ભને જેમ જેમ સાર પામતા જઈએ છીએ તેમ તેમ grumઝમાત્રાના મણકારૂપે સંપૂર્ણ વિશ્વ છે, એ ભાવ જાગ્રત થાય છે. પુરાતત્વ આવશ્યક ધર્મથી બંધાયેલા જગાર પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને પરસ્પરેપગ્રહત્વભાવે જગત્ પૂજ્ય અને હું જગને પૂજારી એવું પુરણાગે ગાન કરી શકાય છે. સન્ત પૂજ્ય અને હું સન્તોને પૂજારી છું એવું ઉપગ્રહત્વ ભાવ
૭૩
For Private And Personal Use Only