________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોના ઉપગ્રહને મનુષ્ય ગ્રહણ કરે છે. તેઓની પાસેથી કેચિહ્ન ઉપગ્રહને પરપરાએ સ્વીકારે છે. જલ, વાયુને કેટલાક પ્રાણીએ સ્વચ્છ રાખે છે અને તેથી તેએ પણ નિમિત્ત કારણ પાર પર્યેથી ઉપકાર કરનાર સિદ્ધ ઠરે છે. દેવતાઓના ઉપગ્રહાને મનુષ્ય સ્વીકારે છે. મેઘના ઉપકારને મનુષ્ય ગ્રહે છે. આ પ્રમાણે મનુષ્ય વ્યાવહારિક ઉન્નતિ પ્રદેશમાં વિચરતા છતે અન્ય જીવાના ઉપગ્રહથી જીવી શકે છે. મનુષ્યમાત્રને આ પ્રમાણે ઉપગ્રહથી ઉપગ્રહીત થવું પડે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે અન્યાના ઉપગ્રહને ગ્રહણ કરે છે. મનુષ્ય જડવસ્તુઓના ઉપકારથી ઉપગૃહીત થાય છે. એમ ઉપકારશ્રેણિનો વિચાર કરતાં તરતમનિમિત્ત કારણયાગે અવઆધાય છે. મનુષ્ય જેવી રીતે વ્યાવહારિક ઉન્નતિ અર્થે અનેક ઉપકારાને ગ્રહણ કરે છે. તેવી રીતે ધાર્મિકાન્નતિ અર્થે અનેક મનુષ્યાનુ સાહાચ્ય ગ્રહણ કરે છે. ધાર્મિક પુસ્તકોના રચનારાના ઉપકારતળે દખાય છે. ધર્મોપદેશ દેનારાએના ઉપકારતળે તે આવે છે. સમ્યક્ત્ત્વપ્રશ્ન ગુરૂના ઉપકારતળે મનુષ્ય આવે છે, તેમજ ચારિત્રપ્રદ સદ્ગુરૂના ઉપકારતળે આવવાનુ થાય છે. ધર્મમાર્ગમાં વિચરતાં અનેક પ્રકારના સદ્વિચારો આપનારા મહાત્માઓ અને ઉચ્ચકોટિપર ચઢાવનારા અનેક મહાત્માઓના ઉપકારતળે આવવાનું થાય છે. મનુષ્ય પેાતાના આત્માને પરમાત્મા બનાવવા માટે અનેક જીવાના ઉપકારને ગ્રહણ કરતા કરતા છેવટે પરમાત્મા થાય છે. મનુષ્યને ઉચ્ચ દશા પર ચઢતાં કેટલીક લક્ષ્યમાં ન આવે એવી સાહાય્યા મળે છે. મનુષ્ય એમ કહે કે મારે કોઈની પરવા નથી. આ તેનુ કથવું નિસ્પૃહતાભાવયુક્ત છે. પરંતુ તે વ્યવહારનયની અપેક્ષાએ અમુક જીવા તરફથી તા તેવી દશામાં પણ અનેક પ્રકારના શારીરિક આદિ ઉપગ્રહને તે ગ્રહણ કરે છેજ. આહારાદિક ગ્રહણ કરતાં અન્ય જીવોના ઉપગ્રહતળે મહાત્માઓને આવવું પડે છે. મનુષ્યે વિચાર કરવા જોઇએ કે હુ· ઘણાએના ઉપકારતળે દખાયલા છે. તેથી મારે મારા અસમાન અન્ય પ્રાણીએ પ્રતિ ઉપકારનો બદલે આત્મભાગપૂર્વક આપવો જોઈએ. મનુષ્ય અન્ય એકેન્દ્રિયાક્રિક જીવા પર ઉપકાર કરે છે. મનુષ્ય એકે
For Private And Personal Use Only