________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૦
એ
શકાતું નથી. જેવી આપણે અન્યાની સહાય લેઈ એ છીએ તેવી રીતે અન્યને સહાય આપવારૂપ દેવામાંથી મુક્ત થવા અન્યોને સહાય આપવા લાયક જે કંઈ છે તેમાં મમત્વથી નહિ બંધાતાં અન્યાને સર્વે આપવું જોઇએ. આપણી પાસે જે કંઈ અન્યાના ભલા માટે છે તેમાં સર્વના હક્ક છે માટે ન્યાયને આદર કરીને તે પ્રમાણે વર્તવામાં અહત્વની કલ્પના ન કરવી જોઇએ. અન્યોને મદદ ન આપતાં અન્યાનાં સુખસાધના પડાવી લેઇને અન્ય જીવોને રોવરાવે છે અને તેને કંઈ દાન આપતા નથી તે અધર્મમાર્ગમાં ગમન કરીને પરભવમાં દુ:ખની પરંપરા પામે છે. પરવસ્તુની મદદ વિના એક શ્વાસોચ્છ્વાસ લેવાની પણ જેનામાં તાકાત નથી એવા દુનિયાના મનુધ્યેએ અર્હત્વ ત્યજીને અન્યને સહાયઆપવી જોઇએ. દિયકભાવપ્રતિ, ઉપશમભાવપ્રતિ, ક્ષયાપશમભાવપ્રતિ, ક્ષાયિકભાવપ્રતિ અને પારિામિકભાવપ્રતિ ઉપગ્રહ સંબંધ સદ્દા નિમિત્તકારણપણે સર્વ જીવોને પ્રવર્ત્યા કરે છે એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મપણે અવલાકતાં સત્યાનુભવ પ્રગટે છે. કેઈપણુ વિશ્વવતિ પદાર્થ ધર્મક્રિયાએ ઉપગ્રહ સંબંધ અન્યાની સાથે સંબંધિત હોય છે એવું અનુભવ જ્ઞાનવડે અવળેાધાય છે. આ ઉપરથી કર્મયોગ યાને પ્રવૃત્તિથી પરસ્પર ઉપગ્રહને મનુખ્યાને ખ્યાલ આવી શકે છે. જીવને પરસ્પર ઉપગ્રહ જાણે કુદ્રત રીતિએ હાય એવું ઉપગ્રહતત્ત્વના મૂળગર્ભમાં ઉંડા ઉતરીને વિચારતાં અવબાધાય છે. પરસ્પર ઉપગ્રહની આપલેના સૂત્ર નિયમને સેન્યા વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. તત્ત્વાર્થસૂત્રમાં જ્ઞાતિશિરામણિ ઉમાસ્વાતિવાચક પર પત્રો ગોવાનાએ સૂત્રવડે પરસ્પર જીવાને ઉપગ્રહ હોય છે એમ જણાવી ઉપગ્રહરૂપ કર્તવ્યકાર્ય એ સ્વારજથી આદરવા ચેાગ્ય છે એમ પ્રોધે છે. પરસ્પર પથ્રો લીવાનામ્ એ સૂત્રનુ જેટલુ' વિવેચન કરીએ તેટલું ન્યૂન છે. પ્રત્યેક મનુષ્ય સ્વક્ષયે પશમાનુસારે એ સૂત્રનું વિવેચન કરી શકે છે. જીવાને પરસ્પર ઉપકાર હોય છે. આ સૂત્રનુ રહેરય આકર્ષવા માટે જેમ તેના ભાવાર્થનુ હૃદયમાં ઉંડા ઉતરીને ચિંતવન કરીએ છીએ. તેમ તેમાં ઘણા સાર સમાયલા છે, એમ અવબાધાય છે. દુનિયા એક ધર્મશાલા
For Private And Personal Use Only