________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૯
પ્રમાણે વિશ્વમાં સ્વધર્મકિયાવડે જીવને જે પ્રતિ ઉપગ્રહ છે અને અજીવોને જીના પ્રતિ ઉપગ્રહ છે અને તેમજ અપ્રતિ જીવિને ઉપગ્રહ છે તથા અજી પ્રતિ અને ઉપગ્રહ છે. એક
જીવનાપ્રતિ અનેકજીના ઉપગ્રહે ખરેખર ભૂતકાળમાં થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક જીવના પ્રતિ ભૂતકાળમાં અનેક અજીવનપદાર્થોના ઉપગ્રહ થયા, વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે. એક અછવપદાર્થપ્રતિ ભૂતકાળમાં અનેક અછવપદાર્થોના ઉપગ્રહ થયા, થાય છે અને ભવિષ્યમાં થશે. ખરેખર પરસ્પર છે અને અ ને કર્તવ્ય કર્મ પરસ્પર ઉપકાર્ય ઉપકારી ભાવ સંબંધ વસ્તુતઃ ખરેખર અનાદિકાલથી વર્યા કરે છે અને અનન્તકાલ પર્યન્ત પ્રવર્તશે. એ અબાધ્ય ઉપગ્રહ સંબંધને કદાપિ નાશ થવાને નથી. પગ જે હાથને મદદ ન કરે અને હાથ જે પેટને મદદ ન કરે અને પેટ જે અન્ય અંગેને મદદ ન કરે તે પરસ્પર સહાય વિના શરીર ઉભું રહી શકે નહિ. જગતમાં ધૂળની પણ આ વશ્યકતા સિદ્ધ ઠરે છે. જેને પરસ્પર એકબીજાને ઉપકાર છે. રાજા ઉપર પ્રજાને ઉપકાર છે અને પ્રજા ઉપર રાજાને ઉપકાર છે. ગૃહસ્થ સાધુઓને મદદ કરી શકે છે અને સાધુઓ જ્ઞાનાદિ ઉપદેશવડે ગૃહસ્થાને મદદ કરી શકે છે. ચેલાએ ગુરૂઓને મદદ કરી શકે છે. અને ગુરૂએ ચેલાઓને મદદ કરી શકે છે. આ જગતમાં અન્યની સહાય વિના ઉભું રહી શકાતું નથી. અન્યની સહાય વિના એક ઘડી પણ જીવી શકાય નહિ. વાયુ જે એક ઘડી બંધ થઈ જાય તે દુનિયામાં હાહાકાર વ્યાપી જાય. જલ, અગ્નિ વિના ચાલી શકે તેમ નથી. આ ઉપરથી અભિમાન કરનારાઓએ સમજવું કે અભિમાન કરવું એ કઈ રીતે વ્યાજબી નથી. અન્યની સહાયતા વિના જીવી શકાતું નથી ત્યારે મનુષ્ય કયી બાબતનું અભિમાન કરવું જોઈએ. અજ્ઞાનાવસ્થામાં કેઇ પણ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે પણ જ્ઞાનદષ્ટિ થતાં અભિમાન એ શબ્દના અર્થને ઉપગ કર વ્યાજબી જણાતું નથી. જગતમાં છે તેના કરતાં નવું કાંઈ પ્રાપ્ત કરી શકાતું નથી. કે જે વડે અભિમાન કરવું એગ્ય ગણાય. અન્યની સહાય લીધા વિના જીવી
9ર
For Private And Personal Use Only