________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૩ ભોગવવી પડે છે તેમાં તે તે દ્વારા અનુભવ કરી સત્ય ગ્રહણ કરવાને મુખ્ય સિદ્ધાંત પ્રાપ્ત થઈ શકે છે. આ વિશ્વશાલામાં ચેતનજી,
ન્નતિકર્મસાધક બનીને અનન્ત સુખમય પિતાને બનાવી શકે છે એમ અનુભવીઓને અનુભવ આપે છે. પિંડને પરિપૂર્ણ અનુભવ લેવાથી બ્રહ્માંડ પાઠશાલાને પરિપૂર્ણ અનુભવ ગ્રહી શકાય છે અને તેથી ન્નતિકર્મસાધક બનવામાં જે જે નિમિત્તે કારણે ની અપેક્ષા રહે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિકજ્ઞાન કરીને જે ન્નતિસાધક કર્મયેગી બને છે તે તે ન્નતિસાધક હેતુભૂત વસ્તુઓને વિશ્વશાલામાંથી ગ્રહણ કરે છે અને તે વિના પ્રમત્તપણે વર્તી વિશ્વશાલાવતિ ને ઉપદ્રવસંતાપાદિ કરી શકતું નથી.
નતિ સાધવામાં કુદત સ્વભાવથી વિરૂદ્ધ અન્ય જીવોના પ્રાણને હાનિ પહોંચે અને વિશ્વશાલામાંથી જેટલું ગ્રહણ કર્યું હોય તેના કરતાં વિશેષ પ્રકારે વિશ્વશાલાવતિજીને ઉપકાર કર એવું લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઇએ કે જેથી વિશ્વશાલામાં થતી - તિમાં કઈ જાતને વિક્ષેપ ન આવી શકે. અજે મનુષ્ય વિશ્વશાલામાં ન્નતિ કરવાને અજ દષ્ટિ ધરાવી શકે છે અને તેથી તેઓના દ્રષ્ટિના અનુસારે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિમાર્ગો દેખાય છે, તથાપિ તેઓનું મુખ્ય સાધ્યબિન્દુ તો આત્મસુખ પ્રાપ્ત કરવાનું હોય છે તેથી તેઓ અને છેવટે એકજ ઉન્નતિના માર્ગ પર આવી શકે છે. આ વિશ્વશાલા અનુભવોને ભંડાર છે. આ વિશ્વના ગુપ્ત સિદ્ધાન્તને જે પ્રબોધે છે તે અનન્દાનુભવેને મહાસાગર બનીને આત્મોન્નતિસાધક કર્મયોગી બની પરમબ્રહ્મપદને પ્રાપ્ત કરી શકે છે. ભૂતકાલમાં જે જે મહાત્માઓએ જે આ વિશ્વશાલામાં અનુભવ પ્રાપ્ત કર્યા તેટલાનું જ્ઞાન કરીને આગળ વધી અનેક ગુપ્તસિદ્ધાન્તના અનુભવ પ્રકટાવને વિશ્વમાં ખરેખરા કર્મયેગી બનવું જોઈએ. બાહ્યશે છે અને આન્તરશે માટે અનુભવી અત્યન્ત આવશ્યકતા છે. પિતાના આત્મામાં સાક્ષાત્ થનાર અનુભવજ્ઞાન તે જીવતું જ્ઞાન છે અને તે દ્વારા તિસાધક કર્મયોગી બનવાથી અમરપદ પ્રાપ્ત કરી શકાય છે અને અનન્ત દુઃખ મહાસાગરને તરી પેલી પાર ગમન કરી શકાય
For Private And Personal Use Only