________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૫૮ સાધ્યદષ્ટિએ-સાધનદષ્ટિએ-કર્તવ્ય દષ્ટિએ-અકર્તવ્યદષ્ટિએ-પ્રવૃત્તિદષ્ટિએ નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારષ્ટિએ, પરાધિકારદષ્ટિએ, સાર્વજનિકહિતષ્ટિએ, વ્યષ્ટિદષ્ટિએ, સમષ્ટિદષ્ટિએ, સામાજિકહિત દષ્ટિએ-દેશપ્રગતિદષ્ટિએ સ્વતંત્રષ્ટિએ, પરતંત્રષ્ટિએ, દયાદષ્ટિએ, સત્ય દષ્ટિએ, અસ્તેયદષ્ટિએ, અપરિગ્રહદષ્ટિએ, પરિગ્રહદષ્ટિએ, સર્વજીવસંરક્ષકદ્રષ્ટિએ, સામ-દામ-દંડભેદ-નીતિષ્ટિએ-અલ્પષપૂર્વક મહાલાભદષ્ટિએ-આત્મગિક ધર્મદષ્ટિએ, આપવાદિક ધર્મદષ્ટિએ, આપત્તિ ધર્મ દષ્ટિએ, ચાતુર્વણિક ધર્મ કર્મ દષ્ટિએ-ભાવના દષ્ટિએ-શિષ્ય દૃષ્ટિએ-શિક્ષક દૃષ્ટિએ-ત્યાગ દષ્ટિએ રાગિદષ્ટિએ અને અનેક ધર્મદર્શનની દૃષ્ટિના પરસ્પર અવિરેધપણે વિશ્વશાલામાં સર્વ ય હેય અને ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ અવબોધવું જોઈએ કે જેથી આત્મામાં ઉપર્યુક્ત અનેકષ્ટિવડે આત્માની પ્રગતિના માર્ગો ખુલ્લા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક કર્મોની પ્રવૃત્તિને અવિરેજપણે એવી શકાય. એક પેટીવાજાની છે તેમાં જે જે કળમાંથી સ્વર નીકળવે જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર કળમાંથી સ્વર ન નીકળે અથવા એકજ કળામાંથી સ્વર નિકળે તે તે જેમ સેહા નથી તેમ વિશ્વશાલામાં ઉપર્યુક્ત અનેકટટિવડે પરસ્પર સાપેક્ષપણે અભ્યાસ કરવાનું હોય છે તે જે ન કરવામાં આવે અને પ્રગતિ સાધક કચેગી બનવામાં ન આવે તે વિશ્વમાં અન્ય અને અનેક જીવોની અનેક પ્રકારે હાનિ કરી - કાય અને વિશ્વજીને અલ્પ લાભ સમર્પી શકાય તેમજ સ્વાત્માની અલ્પ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણોને પરિપૂર્ણ ખીલવવામાં અનેક વિદને ઉપસ્થિત કરી શકાય માટે સુજ્ઞ મનુષ્યએ વિશ્વશાલામાં અનેકષ્ટિની સાપેક્ષતાએ પદાર્થ વિવેક કરી સ્વાન્નતિ કર્મસાધક બનવું જોઈએ કે જેથી સ્વપરને અપષ પૂર્વક મહા લાભ પ્રાપ્ત થઈ શકે. ઉપર્યુક્ત અનેકટટિ દ્વારા વાચ્ય વિષયેને અનેક નાની સાપેક્ષતાપૂર્વક અભ્યાસ કરી અનુભવ ગ્રહી સ્વામોન્નતિસાધક કર્મયગમાં સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે પ્રવૃત્તિ કરી શકાય છે અને હેયમાર્ગથી નિવૃત્તિ કરી શકાય છે અને એવી જ્ઞાનાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે ન્નતિકર્મસાધક બની શકાય છે.
For Private And Personal Use Only