________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૯ એવી દશાવિના મનુષ્ય કાષ્ઠપૂતલીવત્ ક્રિયા કરનાર અવબોધ. વિવેકપ્રદ અનેક અનુભવ પ્રાપ્ત કર્યા વિના વિશ્વશાલામાં ન્નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલાના શિષ્યરૂપ ચેતનના શીર્ષ પર અનેક પ્રકારની ફરજો રહેલી છે તે પરિપૂર્ણ અદા કર્યા વિના -
નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલામાં જરા માત્ર પ્રમાદવડે ચુકવામાં આવે છે તે તુર્ત કઈ પણ દુઃખની ઠેકર વાગ્યા વિના રહેતી નથી. બાવન ઠોકર વાગે ત્યારે બાવન વીર જેટલી શકિતયોને પ્રાપ્ત કરી શકાય છે. દુખપ્રદ પદાર્થો કયા ક્યા છે તેને અનુભવ યાવત્ પ્રાપ્ત થતું નથી તાવતું શાસ્ત્ર વાંચીને તે વસ્તુઓ દુખપ્રદ છે એવું કહેવાથી કઈ તે વસ્તુઓની મેહવાસના છુટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદ્રતીનિયમ પ્રમાણે તે તે વસ્તુઓના સંબંધમાં આવ્યા પશ્વાતું સુખ દુઃખને જાતિ અનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિનિવૃત્તિના રહસ્યને વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓના અનુભવરૂપ ગુરૂઓ દ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાર્ગની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. મનુષ્ય માત્રને વિશ્વશાલામાં ત્યાંથી જાતિ અનુભવ અભ્યાસ કરવાનું બાકી હોય છે ત્યાંથી તેની અતરની કુરણું પૂર્વક પ્રવૃત્તિ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઈને આગળથી અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાપતિત દશા થાય છે અને જ્યાંથી જાતિ અભ્યાસ શરૂ કરવાનું હોય છે ત્યાં પુનઃ આવીને ઉભા રહેવું પડે છે. પહેલી ચોપડીવાળાને એકદમ એમ–એની કલાસમાં મૂકવામાં આવે તે તે સર્વ કલાસોથી પાછા પડતે પડતે પહેલીની કલાસમાં આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણ પ્રગતિને અભ્યાસ કરી શકે છે તદ્દત સર્વ બાબતેને અનુભવ કરે. વિશ્વશાલાના અનુક્રમ પ્રગતિ નિયમને જાતિ અનુભવથી અભ્યાસ કરતે કરતે અને સુખ દુઃખના હેતુઓનાં પરિવર્તનને અભ્યાસ કરતે કરતે ચેતન - ન્નતિકર્મના અનુક્રમને સેવતે સેવને પ્રગતિમાં અગ્રગામી થતું જાય છે, તેમાં જરા ઉત્કમ અપકમ થાય છે તે પુનઃમૂલ અનુક્રમ પ્રગતિ
For Private And Personal Use Only