________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૭
પૃથકકરણદષ્ટિએ શું સત્ય રહસ્ય છે અને તેઓનું ઐક્ય કઈ સાપિક્ષદષ્ટિએ ચગ્ય છે તેને સ્વાનુભવ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ સ્વોન્નતિ સાધક મહાપુરૂષ બની શકાય છે, અને સ્વયેગ્ય નતિસાધક જે જે કર્મો હોય છે તેઓને સ્વાનુભવગમ્ય કરી તેઓને આદરી - કાય છે. વિશ્વશાલાને પ્રત્યેક પદાર્થ ખરેખર ન્નતિસાધક કર્મ તરીકે કઈ દષ્ટિએ ઉપયોગી હતે. થાય છે અને થશે તેને અનુભવ મેળવે જોઈએ કે જેથી વિશ્વશાલાના પ્રગતિકર નિયમોથી પરમુખ રહી શકાય નહિ. આ વિશ્વશાલામાં અન્ય પ્રાણીઓની સાથે ઉપયોગિદષ્ટિએ અને પ્રગતિદષ્ટિએ સ્વાત્માને શું સંબંધ છે તેને અનુભવ કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાવતિ અન્ય જીના ઉપગિપણામાં તથા તેની રક્ષા કરવામાં અને તેઓની પ્રગતિ કરવામાં સ્વાત્માથી જે જે બને તે કર્મપ્રવૃત્તિ કરી શકાય અને તદ્ધારા સ્વાત્મોન્નતિસાધક કર્મયોગી બની શકાય. પરરત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના સુખકર પ્રગતિનિયમનું યથાર્થ જ્ઞાન કરે તો તેઓ પરસ્પર મનુષ્યોને પરસ્પર આત્મદ્રષ્ટિએ વર્તવું જોઈએ તેને ખ્યાલ કરી શકે અને કોઈની સ્વતંત્રતાને નાશ કરવા પ્રયત્ન કરી શકે નહિ. પરિત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના કુદ્રતી નિયમોનો ભંગ કરી કદાપિ શાંતિ જીવનથી જીવી શકે નહિ અને તેઓ વાસ્તવિક સ્વોન્નતિસાધક કર્મયોગીઓ બની શકે નહિ. વિશ્વશાલાના પ્રગતિકર કુદતી નિયમોનો ભંગ કરીને વિશ્વવર્તિ મનુષ્ય ગમે તેવી વિધવેગે પ્રગતિ કરવા, ધારે એવી અનુકુલ દેખાતી શેધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની ત્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કૈરેના સમયની વિદ્યાઓ અને રજોગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણ્યાએ કુદતથી વિરૂદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથકકરણદષ્ટિએ, સંરક્ષણદષ્ટિએ, સ્વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, ઐકય દષ્ટિએ-તત્વદષ્ટિએ, સર્વ પદાર્થોપવિત્વષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચયષ્ટિએ
For Private And Personal Use Only