________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૨ છે. એમ અનુભવષ્ટિથી વિશ્વકર્તપ્રતિ અવલોકવામાં આવશે તે સાપેક્ષદષ્ટિએ જે કંઈ થયું–થાય છે અને થશે તે શુભાર્થ છે એમ અનુભવમાં આવશે. વર્ષ ચોમાસું થયા બાદ શિયાળાની જરૂર પડે છે અને શિયાળા બાદ ઉન્હાળાની જરૂર પડે છે અને ઉન્ડાળા બાદ ચોમાસાની જરૂર પડે છે તેથી અનુક્રમે તે શુભાર્થ થયા કરે છે એવી કુદરતની ઘટનાને અનુભવ કરતાં સહેજે અવબોધાઈ શકશે. આવશ્યક કર્તવ્યકાર્યો શુભાથું છે એવું માનીને પ્રત્યેક મનુષ્ય આવશ્યક કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ પણ પશ્ચાત્ ન હઠવું જોઈએ. ફતેહપુર સીકરાની લડાઈ પ્રસંગે બાબરે આવશ્યક કર્તવ્ય યુદ્ધકાર્ય શુભાર્થ છે એવું માનીને સ્વસૈનિકોને ભાષણ આપી ઉત્તેજિત કર્યા તેથી આર્યાવર્તમાં મુસલમાની રાજ્ય ટકી શકયું. અન્યથા તે દિવસથી હિંદુઓની રાજ્ય સ્થાપનાને પ્રસંગ દેખાત. સ્વાધિકારે કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ ખરેખર શુભાર્થ છે એમ જ્યારે પિતાના આત્માને નિશ્ચય થાય છે ત્યારે ગુરૂગોવિંદની પેઠે કર્તવ્ય પ્રવૃત્તિમાં પરિપૂર્ણ આત્મભેગ આપી શકાય છે. ગુરૂગોવિંદસિંહે કર્તવ્ય કાર્ય જે કંઈ સ્વાધિકારે થાય છે તે શુભાઈ છે એ નિશ્ચય કર્યો ત્યારે તેની આત્મિક શક્તિએ તેને માર્ગ ખુલ્લે કર્યો અને તેથી તે પ્રગતિમાનું વિજયશીલ બની શકે. કર્તવ્વકાર્યો જે કેચિત્ સ્વાધિકારાર્થ છે તે શુભાર્થ છે એ નિશ્ચય થતાં કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં મન્દતા રહેતી નથી. શેઠ વીરચંદ દીપચંદ ગેધાવીમાં જન્મ્યા હતા તેઓ પ્રથમ શ્રીરવિસાગરજી મહારાજના શ્રાવક હતા. તેઓ પ્રથમ અમદાવાદમાં પ્રેમાભાઈ હેમાભાઈ નગરશેઠને ત્યાં ગુમાસ્તા રહ્યા ત્યાંથી તેઓ સલાપુર ગયા અને જે કંઈ સ્વાધિકારે પ્રવૃત્તિ થાય છે તે શુભાર્થ માની પ્રવૃત્તિ કરવા લાગ્યા અને તેથી તેઓ અને પચ્ચીશ લાખ રૂપૈયાના આસામી બન્યા અને જેમનાં પ્રગતિકારક શુભકાર્યો તેમણે કર્યો તથા સોલાપુરમાં દુષ્કાળપીડિત લેકેને તેમણે બચાવ કર્યો તેથી સરકારે તેમને સી. આઈ. ઈ. ને ચાંદ આપે. ખરેખર ઉપર્યુક્ત દૃષ્ટાન્તથી અવધવું કે સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં આવે છે તે શુભાર્થ થાય છે એમ દઢ નિશ્ચય જેઓને છે તેઓ આ વિશ્વમાં
For Private And Personal Use Only