________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
અશક્ત બને છે. એક બ્રહ્મચારીયેગી એક વખત પરિપૂર્ણ બ્રહ્મચર્ય યેગે દઢ સંક૯પથી આકાશમાં ઉડી એક રાણીના મહેલમાં તેની દુષ્ટથી રક્ષા કરવા ગયા પરંતુ પશ્ચાત્ તેમના મનમાં તે રાણીની સાથે મંથન કરવાનો સંકલ્પ પ્રગટયે તેથી તેઓ આકાશમાં ઉડવાને અશક્ત બન્યા. મૈથુનના સંકલ્પમાત્રથી પણ કાયિક માનસિક અને આત્મિક પ્રગટેલી શક્તિને નાશ થાય છે તે અન્ય બાબતોનું તે શું કહેવું? વિશ્વ મનુષ્યમાં જે જે મહાપુરૂષ તરીકે વિશ્વ કલ્યાણ કરનારા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે તેમાં ખરેખરી બ્રહ્મચર્યથી શક્તિ અવધવી. કાયિક વિર્યની સંરક્ષાકારક ગુરૂકુલે આદિ સંસ્થાએ સ્થાપવામાં સરકારે રાજાઓએ પરિપૂર્ણ સાહાટ્ય કરવી જોઈએ અને અવનતિથી પતિત મનુષ્યની સંતતિનો ઉદ્ધાર કરે જોઈએ કે જેથી ભવિષ્યમાં મનુષ્ય મહા પરાક્રમી કાર્યો કરે એવા કમગીઓ બની શકે. વીર્યની સુરક્ષા અને પુષ્ટિથી જ્યારે કાયા બળવાન થાય છે ત્યારે ગમાર્ગમાં સુખે પ્રવેશ થાય છે અને માનસિક શક્તિએની સારી રીતે ખીલવણી કરી શકાય છે. અએવ મનને વશમાં શખવાની ઈચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીર્યની રક્ષા કરવી જોઈએ. કાયિક વીર્યના બળે બ્રહ્મમાં ચરવા એગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાદિક ગુણે માટે વીર્ય ખીલવી શકાય છે. મન વાણી અને કાયિક વીર્યની જેનામાં અશક્તિ છે તે આત્મિક વીર્યને પ્રગટાવી શકતું નથી અને આત્મિક વીર્ય પ્રગટાવ્યા વિના તે મન વાણી અને કાયાને પિતાના તાબામાં રાખી શકો નથી. આત્માના તાબામાં મનને મૂકવાની ઈચ્છાવાળાએ બ્રહ્મચર્યને સર્વસ્વ માની પ્રથમ બ્રહ્મચર્યરૂપ દેવની ઉપાસના કરી વીર્ય સંરક્ષા કરવી અને પશ્ચાત્ મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાને આભાવડે અભ્યાસ સેવ કે જેથી આત્માની શક્તિ વડે કાયા અને મનને સ્વાજ્ઞાપૂર્વક પ્રવર્તાવી કર્મયોગી અને છેવટે જ્ઞાનયોગી બની શકાય. મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. બ્રહ્મચર્ય વિના એક અંશ માત્ર પણ કર્મગની પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી અને
For Private And Personal Use Only