________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧
મેળળ્યે એમ અવમેધવું. આત્માના તામામાં રહેલું મન જ્યારે આત્માથી વિરૂદ્ધ એક પણ વિચાર ન કરી શકે ત્યારે આત્મિક પુરૂષાર્થ જાગ્રત થયું અને કર્તવ્યકર્મો કરવાને કર્મયોગીની અધિકારિતા પ્રાપ્ત થઇ એમ અવળેધવું. મેસ્મેરિઝમ અને હિપનોટીઝમ જેવા પ્રયાગા તો ખરેખર મન-વાણી અને કાયાને સ્વાનાપ્રમાણે પ્રવર્તાવનારના હસ્તમાં એક લીલા માત્ર છે. મન-વાણી અને કાયાને આત્માની આજ્ઞાપ્રમાણે પ્રવર્તાવવાની શક્તિયા-ઉપાયાને પ્રાપ્ત કરવા જોઇએ. પૂર્વાચાર્યોએ મન-વાણી અને કાયાની શક્તિયેને ખીલવવા સંબંધી અને તેને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સંબંધી ચેગશાસ્રોમાં અધ્યાત્મશાસ્ત્રોમાં અનેક યુક્તિયા દર્શાવી છે તે ગુરૂગમથી અવોધ્યાવિના આત્માના તાબે મન-વાણી અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ બ્રહ્મચર્યની શક્તિ ખીલવીને બ્રહ્મચારી મનવાથી શરીરની આરોગ્યતા અને સુદૃઢતા સંરક્ષી શકાય છે. શારીરિક વીર્યની સરક્ષા કર્યાવિના કાયાની શક્તિયેા અને માનસિક શક્તિયા ખીલવી શકાતી નથી. પૂર્વે પૂર્વાચાર્યાં મહા પરાક્રમ વિશિષ્ઠકાર્યોં કરતા હતા તેનું કારણ એ હતું કે તે કાયિક બ્રહ્મચર્યવડે વીર્યની સરક્ષા કરવી એજ સર્વસ્વ માનતા હતા. તેઓ માલ્યાવસ્થાથી ઉર્ધ્વરેતા હતા. તેઓ ઉર્ધ્વરેતા મનવાના ઉપાચાને આદરતા હતા અને બ્રહ્મચર્યને આત્મારૂપ અવળેધીને કદાપિ એક વીર્યના બિન્દુના તાપ પણ પાત થવા દેતા નહાતા. બ્રહ્મચર્યવડે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શકતા હતા. બ્રહ્મચર્યની સંરક્ષાર્થે ગુરૂકુલાદિ સંસ્થાએની સ્પાથના કરતા હતા અને તેઓ તેમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્ચધારક મનાવતા હતા. જે દેશ આ વિશ્વમાં સર્વ દેશેામાં સત્તાધારક અને છે તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપથી અવોધવું. ભીષ્મ– પિતામહે આ વિશ્વમાં બ્રહ્મચર્યથી અદ્ભુત કાર્યો કર્યા હતાં. બ્રહ્મચર્ય પ્રતાપે હનુમાન આ વિશ્વમાં જ્યાં ત્યાં તેની મૂર્તિવડે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય મનના તાબે થઈ વીર્યરક્ષા પ્રતિ લક્ષ્ય આપતા નથી અને વીર્યની રક્ષા કરી શકતા નથી તે કાયિક શક્તિથી ક્ષીણ થાય છે. અને તેથી તે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા ચેોગમાર્ગમાં વિચરવાને
For Private And Personal Use Only