________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩ર शक्यते हि मया कर्तुं, मयि शक्तिश्च तादृशी। आत्मश्रद्धां समानीय, कर्तव्यं कार्यमागतम् ॥६॥
શબ્દાર્થ–મારાવડે અમુક કાર્ય કરવાને ગ્ય છે. મારામાં તે કાર્ય કરવાની તાદશી શક્તિ છે એવું આત્મશ્રદ્ધા લાવીને પ્રાપ્ત કર્તવ્ય કાર્ય કરવું જોઈએ.
વિવેચન–કઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે તે કાર્ય મારાથી કરી શકાય એવું છે કે નહિ તેને નિર્ણય કર. મારામાં તે કાર્ય કરવા યોગ્ય તેવા પ્રકારની શક્તિ છે કે નહિ તેને નિર્ણય કરે પશ્ચાત્ સ્વાત્માને શક્યાયકેટીઓના નિર્ણયથી એમ ભાસે કે આ કાર્ય કરવામાં મારી તેવા પ્રકારની શક્તિ છે અને તે મારા વડે કરવાને ગ્ય છે એમ નિશ્ચય થતાં તેવી આત્મશ્રદ્ધા હૃદયમાં ધારણ કરીને પ્રાસંગિક કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. કર્તવ્ય કાર્યને શક્તિદ્વારા પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત્ આ કાર્ય મારા વડે કરવા એગ્ય છે એ દઢભાવ સદા હૃદયમાં ધારણ કરે જોઈએ. ચાદશભાવના જશુ તિર્મિત તારા આત્માને દઢ સંકલ્પ સ્વાત્માને કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ ફલને પ્રદાતા થઈ શકે છે. મારાથી આ કાર્ય થઈ શકે તેમ છે અને મારામાં એવી શક્તિ છે એવી વિવેકપૂર્વક નિર્ણત કરેલી આત્મશ્રદ્ધાથી કાર્ય કરવામાં અનન્તગુણ ઉત્સાહ પ્રકટે છે અને જર્મનના પૃથ્વીન વિમાન શેધક વિદ્વાનની પેઠે પ્રાપ્ત કાર્યને અનેક ઉપાએ કરી શકાય છે. પ્લાન વિમાન શેધકે પ્રથમ મનમાં એવો નિશ્ચય કર્યો હતો કે મારે હવાઈ વિમાન ધી કાઢવું. હવાઈ વિમાન કેવી રીતે તૈયાર કરવું તેનું તેણે મન સાથે ચિત્ર આલેખ્યું અને તે કર્તવ્ય કાર્યમાં પ્રાણાહુતિને યજ્ઞ કરવા લાગ્યું. તેની કર્તવ્યપ્રવૃત્તિને અનેક મનુષ્યએ હસી કાઢી તે પણ તે સ્વકૃત નિશ્ચયથી ડગે નહિ અને સતતાભ્યાસથી સ્વકાર્યમાં મએ રહ્યું. છેવટે તેણે સ્વકાર્યમાં વિજય મેળવ્યું. રાવણે અને લક્ષ્મણે કર્તવ્યકર્મમાં આત્મશ્રદ્ધા ધારીને અનેક વિદ્યાશક્તિ પ્રાપ્ત કરી હતી, પરંતુ તેને દુરૂપયેગ કરવામાં આવ્યું તેથી રાવણને નાશ થયે. પાંડે અને
For Private And Personal Use Only