________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૯
પ્રકારની શેષે કરી આ વિશ્વમાં અનેક વ્યાવહારિક પ્રવૃત્તિયાને સુગમ કરી દીધી છે. યુદ્ધકલાનાં શસ્ત્ર સબધી સતતાભ્યાસ ગે પાશ્ચાત્યદેશમાં અનેક પ્રકારની શેાધા થઇ છે. સતતાભ્યાસચેાગે હવાઇ વિમાના સંબંધી અનેક પ્રકારની જર્મની અને ફ્રાન્સ વગેરે દેશોમાં શાધેા થઈ છે અને હજી થશે. કર્તવ્ય કર્મ સંબધી સતતાભ્યાસયોગે કાર્મણિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી કાર્યના પરિણામે પારિ ણામિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તથા તેથી આત્મામાં કર્જન્ય કાર્ય શક્તિની વિવૃદ્ધિ થાય છે. અતએવ આત્મન્ ! કર્જન્ય કાર્ચીને સતતાજ્યાસયેાગે ગમે તે રીતિએ અને ગમે તે ઉપાયે કર!!!
અવતરણ—સતતાભ્યાસપૂર્વક પરંપરાભ્યાસયેાગે કર્તવ્યકાર્યો કરવાથી આત્મશક્તિયેાની પ્રવૃદ્ધિ દર્શાવવામાં આવે છે.
ૉ. स्वस्मिन् परंपराभ्यासा - दाविर्भवन्ति शक्तयः । થી મેન્યતેઽમ્યાનસ્તરાવિર્ભવન ધ્રુવમ્—ICI
શબ્દાર્થ:—પરંપરાભ્યાસથી આત્મામાં શક્તિયેા પ્રગટે છે. જે માટે અભ્યાસ સેવાય છે તેના ધ્રુવ ( નક્કી ) આવિર્ભાવ થાય છે.
વિવેચનઃ—કોઇ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસની પરંપરાથી કાર્યની સિદ્ધિ થાય છે. પરંપરાભ્યાસખળે શ્રીમદ્ મહાવીર પ્રભુએ અનેક જન્મામાં આત્માની શક્તિયેા ખીલવતાં ખીલવતાં ચરમભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગાતમબુદ્ધે અન્યભવેામાં પરંપરાભ્યાસે અધ્યાત્મશક્તિયાને ખીલવી હતી તેથી તે ગાતમબુઢાવતારમાં અનેક લેાકેાને સ્વધર્મમાં આકર્ષી શકયા. પરંપરાભ્યાસથી જે જે શક્તિચૈાની ન્યૂનતા હોય છે તે તે શક્તિચેની પૂર્ણતા થાય છે. શ્રી ઋષભદેવ પ્રભુનું ચરિત અવલેાકતાં વિરત અવમેધાશે કે શ્રી ઋષભદેવ પ્રભુના અવતારમાં તેમનામાં પરમાત્મપદની જે જે શક્તિયેા ખીલી હતી તેનું સત્ય કારણ પરંપરાભ્યાસ હતું. શ્રી શાન્તિનાથ પ્રભુનું આવતારિક જીવન વાંચતાં અવમેધાશે કે પરંપરાભ્યાસખળે
૬૭
For Private And Personal Use Only