________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮ ગ્રન્થની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશોવિજ્ય ઉપાધ્યાયે પ્રારંભિત ગ્રન્થ રચના સતતાભ્યાસ એગે એકસોને આઠ સંસ્કૃત ગ્રન્થની રચના કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના યોગે અનેક આત્મશક્તિને પ્રાપ્ત કરી. શ્રી હેમચંદ્રસૂરિએ ગ્રન્થરચનાના સતતાભ્યાસગે સાડાત્રણ કેટી કલેકેની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાભ્યાસ
ગે બહુશ્રુત બની તસ્વાર્થ સૂત્ર આદિ પાંચસે ગ્રન્થની રચના કરી. વૃદ્ધવાદિએ સતતાભ્યાસગે કુમુદચંદ્રને વાદમાં હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્ટ કર્યા. જેઓ પ્રથમાભ્યાસ દશામાં એકેક બ્લેક મુખે કરી શકતા હતા એવા મહાત્માઓ જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસગે મહાવિદ્વાન બની પોતાની પાછળ રવરચિત અનેક ગ્રન્થને ભાવિ પ્રજાના વારસામાં મૂકી સાક્ષર દેહે અમર થયા છે. કોઈ પણ કાર્ય પ્રવૃત્તિના અભ્યાસને વચ્ચમાંથી ન મૂકી દે જોઈએ. સતતાભ્યાસ વડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સંમુખ થઈ શકાય છે; એમ બાલ્યાવસ્થાથી તે અદ્ય પર્યત પ્રારંભિત પ્રત્યેક કાર્યના અનુભવથી અવબોધાય છે. અએવ હે મનુષ્ય! કઈ પણ કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર, અને તત્કાર્ય કરવાની આત્મશક્તિની વિવૃદ્ધિ કર ! ! ! સતતાભ્યાસમાં કંઈ પણ વિલંબ વા વિન થવાથી આત્મશક્તિને જે પ્રવાહ સતત વહેતો હોય છે તે મન્દ પડે છે. અતએ સતતાભ્યાસની યેગીઓએ અત્યંત આવશ્યકતા સ્વીકારી છે. અવિચ્છિન્ન કાલદ્વારા અને ઉદ્યમદ્વારા સતતાભ્યાસ કરવાથી બહુ કાલે જે જે કાર્યો સિદ્ધ થવાનાં હેય છે તે અલ્પ કાળમાં સિદ્ધ થાય છે. અવિલંબ રીતિએ સતતાભ્યાસને નિયમિત વ્યવસ્થા દ્વારા સેવતાં કર્તવ્ય કાર્યોમાં વ્યવસ્થિત પદ્ધતિએ આત્મશક્તિને સુવ્યય થાય છે અને તેથી કર્તવ્ય કાર્યો ત્વરિત સુવ્યવસ્થાથી કરાય છે. સતતાભ્યાસવડે અને અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિદ્યા, કલા, યુદ્ધ, વ્યાપાર આદિ કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે. ખગોળશાસ્ત્રીઓએ સતતાભ્યાસયોગે અનેક જ્યોતિ સંબંધી છે કરી છે. વિજ્ઞાનવાદીઓએ સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશમાં અનેક
For Private And Personal Use Only