________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮ તેથી ભેળાભીમની ઘણી સેનાને કુતુબુદ્દીને ઘાણ કાઢી નાખ્યો. એકવાર જે મનુષ્ય કાર્ય કરવાથી પશ્ચાતું હશે તેને પુનઃ તે કાર્ય કરતાં ધર્ય ચાલતું નથી અને તેના ઉત્સાહબળમાં એક જાતની હોય માનદશા પ્રગટવા લાગે છે. પ્રારંભિત ગ્ય કાર્યોના ત્યાગથી આત્માના સંબંધિત મનુષ્યને પ્રગતિમાં અનેક પ્રકારે હાનિ પહોંચે છે અને પરંપરાએ તેનું વિપરીત પરિણામ આવે છે. અએવ હસ્તિના દંત જે બહાર નીકળ્યા તે પાછા પ્રવેશે નહિ તદ્વત્ જે કાર્ય પ્રારંવ્યું તે તેની સમાપ્તિ પર્યન્ત ઉદ્યમ કરે અને આત્મત્સાહને પ્રકટાવ્યાજ કરે. પાશ્ચાત્ય અનેક શોધકને કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ પૂર્ણ કરતાં અનેક વિદને સમુપસ્થિત થયાં હતાં પરંતુ પ્રારંભિતકાર્યને નહિ ત્યાગ કરવાથી તેઓ કાર્યસિદ્ધિ કરી શક્યા હતા. તે તેમનાં જીવનચરિત્ર વાંચવાથી અવધી શકાય છે. કેઈપણ વિવેકદષ્ટિથી એગ્ય કાર્ય આરંભ્યા પશ્ચાત્ તેને પૂર્ણ કરવા લક્ષ્ય દેવું જોઈએ. કાર્ય પ્રારંભ્યાપશ્ચાત વચમાંથી મૂકી દેતાં ત્રિશંકુના જેવી અવસ્થા થાય છે અને લોકોમાં હાંસી થાય છે. પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ કર્યાથી અન્ય કાર્યોને પ્રારંભ કર્યા પશ્ચાત્ તેઓને પૂર્ણ કરવાને અભ્યાસ લેવાય છે. પ્રારંભિત એક કાર્યમાંથી યદિ પશ્ચાત્ હઠવાનું થયું તે અન્ય કાર્યોમાં એવી સ્થિતિ થતાં અન્ય મનુષ્યને પિતાના પર વિશ્વાસ ટળી જાય છે. વર્તમાનમાં અનેક મનુષ્યની એવી સ્થિતિ દેખવામાં આવે છે અને તેથી તેઓ કાર્યશક્તિહીનભૂત થયા છે. કાર્ય પ્રારંભીને ત્યાગવાથી મન, વચન અને કાયાની શક્તિની હીનતા અને પરિતા અન્ય સાહાસ્યની શક્તિની હીનતા થાય છે. અમુક કાર્ય પ્રારંભીને તે કાર્ય કરવામાં સર્વ શક્તિની વ્યવસ્થા રચી હોય તે કાર્યભ્રષ્ટ થવાથી નષ્ટ થઈ જાય છે અને પશ્ચાતું તે તે શક્તિનું પુનઃ એકીકરણ કરવું અશક્ય થઈ પડે છે. અતઃ કેટી ઉપાયે કરીને કદાપિ પશ્ચાત્ હઠાય તે પણ પ્રારંભિતકાર્ય કરવામાં લક્ષ્ય દેવું જોઈએ. શાહબુદ્દીન ઘોરીએ દશવાર દિલ્હીપતિ પૃથુરાજની સાથે હારતાં પણ દિલ્હીની ગાદી લેવારૂપ પ્રારંભિત કાર્ય અને અગિઆરમી વખતે કીધું તેથી તેનામાં આત્મશક્તિ વધી અને તે ગુર્જરાધીશને હરાવવા કુતુબુદ્દીન દ્વારા સમર્થ થયે. શિવા
For Private And Personal Use Only