________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૪
છે. ભગવદ્ગીતામાં રાધિવાતે, ના નુ રાવન છે મનુષ્ય! ત્વદીય અધિકાર કાર્ય કરવામાં છે પરંતુ કાર્યોના ફલેમાં નથી એવી માન્યતા હૃદયમાં ધારીને કર્મવેગી કાર્યપ્રવૃત્તિ કરે છે અને તેમાં નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે તે ત્વરિત તેઓ કર્થ છે કે અમારે કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ ફલસંબંધી કશે વિચાર વા શેક કરવાને અધિકાર નથી, માટે ફલ થાઓ વા ન થાઓ તત્સબંધી વિચાર કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણે તેઓ માન્યતા ધરાવીને કર્મયેગને સેવે છે. કેટલાક જ્ઞાનગીઓ ચરુ જન્મ વતિ તાતાર જે જે થાય છે તે હિતાર્થે થાય છે. જે થાય છે તે સારાને માટે થાય છે એ પારિણમિક દ્રઢ નિશ્ચય કરીને તેઓ કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા નથી. પશ્ચાત્ હઠતા નથી અને તેમજ શેક–અનુત્સાહઉદ્વેગને સેવતા નથી. જ્ઞાનગી યાદશં તદ્મવિષ્યતિ જે થવા ગ્ય હશે તે થશે. તેને શેક કરવાની જરૂર નથી માત્ર વફજેને અદા કરવી જોઈએ એજ નિશ્ચયતઃ તે સદા કર્તવ્યપ્રવૃત્તિ રણક્ષેત્રમાં મહા
ધની પેઠે નિર્ભયી થઈ ઘૂમ્યા કરે છે તેને જીવન અને મરણમાં સમાનભાવ વર્તે છે. કર્તવ્ય કાર્યોને વિવેકે પ્રારંભ્યા પશ્ચાત્ તે શેકાધીન થતું નથી તે ફક્ત ફર્જની દષ્ટિએ ઉત્તમ વ્યવહારવડે પ્રવર્તે છે પરંતુ અન્તમાં તે કેઈનાથી સંબંધ ધરાવતું નથી. કૃત્યાકૃત્ય વિવેકે અને પ્રમાણિકતાનીતિસિદ્ધ સદુત્તમ વ્યવહારે કર્તવ્ય કાર્યો કરવાની શિલીને કમેગી અનુસરે છે, પરંતુ તેમાં તે અહંવૃત્તિથી નિર્મુક્ત હોવાથી શેક કરતું નથી. વાસ્તવિકટણિએ જ્ઞાની પિતાના આત્માને શિક્ષા આપે છે કે હે આત્મન ! હારે શક ન કરવું જોઈએ. આદિકાના દરિયાકિનારે એક સ્ટીમર જતી હતીએવામાં અણધારી વખતે તે એક ખડકની સાથે અથડાઈ પડી. સ્ટીમરમાં બેન્ડ વાજું વાગવાનું શરૂ થયું. સ્ટીમરમાં રહેલા દ્ધાઓએ બાલકે અને સ્ત્રીએને હેડીઓમાં ઉતાર્યા. હવે હોડીઓમાં અન્ય પુરૂષ બેસી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી, તત્સમયે આગટ જલમાં ડુબવા લાગી.
દ્ધાએ તે ફડવા લાગ્યા અને પ્રભુનાન કરતા કરતા સ્વર્તિવ્ય ફર્જ બજાવી દરિયાના તળીએ પહોંચ્યા. સ્ટીમરના દ્ધાઓએ શેક ન
For Private And Personal Use Only