________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
તે ભ્રષ્ટ ન થઇ પડે. સર્વ ઝાડોની ઝુડીમાં ઉચ્ચું વધેલું ઝાડ અન્ય ઉંચાં ઝાડાની સાહાય્યથી વાંઝી વટાળના જોરે એકદમ ટુટી પડતું નથી અને આજુબાજુ અન્ય ઉંચાં વૃક્ષે નથી હોતાં તે તે વાંઝી વંટાળથી પૃથ્વી પર તુટી પડે છે એમ અનેક જગ્યાએ દેખવામાં આવે છે. નૃત્યાકૃત્ય વિવેકવડે જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં અન્ય મનુષ્યની સહાનુભૂતિયા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે કાર્યો કરવાનાં અશક્ય ધાર્યા હોય તે સુશક્ય થઈ પડે છે. અંગ્રેજ સરકારનું ભરૂચમાં રાજ્ય સ્થપાયું ત્યારે ભરૂચના બ્રાહ્મણાએ અગ્રેજ સરકારની શાંતિ ઇચ્છવા યજ્ઞ કર્યાં તે શું અતાવી આપે છે? અન્ય રાજાઓના અનીતિ રાજ્યથી ત્રાસિત થએલી પ્રજા ખરેખર કૃત્યાકૃત્ય વિવેકથી રાજ્ય કરનાર સરકારને ચાહે તેમાં આશ્ચર્ય શું ? લુંટફાટ, અન્યાય, જુલ્મ, અનીતિ, કનડગત, રીબાવાપણાથી મનુષ્યાની લાગણી આકર્ષી શકાતી નથી; તેથી બ્રિટીશ સરકારના ન્યાયી રાજ્યને ભરૂચની પ્રજાએ ઇચ્છયું તે ઉપરથી દેશી રાજાઓએ રાજ્યશાસનમાં ધૃત્યાકૃત્યના વિવેકનો ધડા, અંગ્રેજ સરકાર પાસેથી લેવા જોઇએ અને પેાતાની ભૂલો સુધારવી જોઈ એ. પ્રજાની લાગણી ન દુઃખાય અને પ્રજાની લાગણીને માન આપી સર્વ મનુષ્યોની સર્વ વ્યાવહારિક વિષયમાં પ્રગતિ થાય એવી રીતે મૃત્યાકૃત્ય વિવેકપુરસર દ્રવ્યક્ષેત્રકાલભાવથી પ્રવૃત્તિયા સેવવાની જરૂર છે. મહાજનોએ જે આદર્યો હોય અને જે વ્યવહારથી સર્વનું સર્વ ખાખતામાં શ્રેય થતું હોય તે ઉત્તમ વ્યવહાર ગણાય છે, જે મનુષ્યા લાકક ઉત્તમ વ્યવહારવડે આત્માને સુખ પ્રદ કાર્યો કરે છે તે ખરેખર આ વિશ્વમાં લૌકિક આદર્શપુરૂષો તરીકે સ્વજીવનને જાહેર કરી શકે છે, અને તેઓના ઉત્તમ હારની અન્ય મનુષ્યા ઉપર ઘણી સારી અસર થાય છે. અકબર ખાઃશાહે હિન્દુ અને મુસલમાના સાથે સમાનદ્રષ્ટિથી ઉત્તમ વ્યવહાર વડે વ્યવહાર આચરવા માંડયા, તેથી તેણે મોગલશહેનશાહીને મજબુત પાયા નાખ્યા પરંતુ આરગઝેમના અશુભ વ્યવહારથી તેને નાશ થયે એમ ઐતિહાસિકઢષ્ટિથી તે બન્નેનાં મૃત્યનુ નિરીક્ષણ કરનારને સહેજે સમજાશે. ઐતિહાસિક દૃષ્ટાન્તાથી નૃત્યાકૃત્યને
વ
For Private And Personal Use Only