________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
પરની ઉચ્ચ દશાથી ભ્રષ્ટ થયું; તેથી શતકે શતકે પતિત થયું હવે તે જાગ્રત થાય તે માટે તે મનુષ્ય! તું પિતે જાગ્રસ્ત થઈ ઉઠીને સર્વ મનુષ્યને જગાડ કે જેથી ત્યારી પ્રગતિ અને સમછિની પ્રગતિમાં પરસ્પરનાં વિદ્ગો દૂર થઈ જાય. વ્યક્તિરૂપ વ્યછિની પ્રગતિમાં સમષ્ટિના ઉપગ્રહની પ્રગતિની ઉપગિતા છે એવું મહનિદ્રાને ત્યાગ કરી અવધિ. ચેતનજીને વારંવાર કલેકેદ્વારા હિતશિક્ષા દેવામાં આવે તેથી કઈ જાતને પુનરૂક્તિદોષ અવધો . નહિ. ચેતનજી! હવે મેહનિદ્રાથી જાગ્રત થાઓ અને આત્માનાં કર્તબે કરવામાં તત્પર થાઓ. આત્માની જ્ઞાનાદિક ગુણવડે પ્રગતિ થાય તે માટે મેહનિદ્રાને ત્વરિત ક્ષય કરવો જોઈએ. ઈગ્લાંડ-જર્મની રશીયા વગેરે દેશની સાંસારિક ઉન્નતિ હાલ સર્વ કરતાં વિશેષ છે, પરતુ હાલ ત્યાં મહાભારતના કરતાં મેટું ભયંકર યુદ્ધ ચાલે છે અને તેમાં અનેક શોધક-વિજ્ઞાનીઓ-કવિ-લેખક-ગ્રન્થકારે વગેરે લાખે નામાંકિત મનુષ્યને ક્ષય થાય છે તેનું કારણું ખરેખર મેહ છે. અન્તમાં ઉંડા ઉતરીને તપાસવામાં આવશે તે એમજ જણાશે કે સર્વ દેશના મનુષ્ય મેહથી સંકુચિતદષ્ટિ ધારણ કરીને ૩ નિઝર gો તિ, ના ઢપુતરાની પ્રવૃત્તિમાં પડી સ્વપરને નાશ કરે છે અને રાત્રતાના તુ રણવ ટુવકની દષ્ટિથી ભ્રષ્ટ થઈ લેભાધ-સ્વાધ અને મોહમર્યાદિતદષ્ટિવાળા બનીને વિશ્વની પ્રગતિના સ્થાને વિશ્વની અવનતિ થાય એવી યાદવાસ્થળી રચે છે. ખરેખર, સાંસારિક ગમે તેવી ઉચ્ચસ્થિતિમાં મનુષ્ય હોય પરંતુ જો તેઓમાં મેહના વિચારેને પ્રવેશ થાય છે તે કલેશદાવાનલથી તેઓના ઉત્તમ બગીચાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આ સંસારરૂપ બગીચાઓમાં અનેક જીવે પરસ્પર એકબીજાના ઉપર અશુભ વિચાર કરીને અને પરસ્પરનું અશુભ કરીને સ્વયમેવ વિનાશ પામે છે. મેહથી હૃદયમાં શુભવિચારે પ્રકટતા નથી અને અશુભવિચારેને પ્રવાહ પ્રકટયા કરે છે. રાવણે સીતાનું મેહથી હરણ કર્યું અને પિતાના બગીચામાં લઈ ગયે તેને મંદોદરી અને બિભીષણે અનેક યુક્તિઓએ સમજાવી સીતાને પાછી આપવા કહ્યું, પરંતુ અભિમાનના શિખરે આરહિત
For Private And Personal Use Only