________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપણુ પર્વની સાથે સંબંધ ધરાવે છે, અને કર્મવેગ પણ સર્વેની સાથે એક સરખે કર્તવ્ય સંબંધ ધરાવે છે. જનતાના જ્ઞાનથી કદિ શુષ્કતા આવતી નથી, તેમજ તેથી કર્તવ્ય કર્મોમાં જડતા આવતી નથી, એમ જન તત્વજ્ઞાનને ઉંડા અભ્યાસ કરનારાઓને અનુભવ આવે છે. બહિરાત્માઓ, અન્તરાત્માઓ અને પરમાત્માનું સ્વરૂપ અવધીને કર્તવ્ય કર્મોને કરવાની જરૂર છે. આત્માને બ્રહ્મ-ચેતન-વ-ઈત્યાદિ નામોથી ઉપાધિ ભેદ સંબોધવામાં આવે છે. જેનાધ્યાત્મદષ્ટિએ હરિકૃષ્ણ-રામ-રહેમાન-ઇશુબ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર-નરનારાયણ વગેરે આત્માનાં નામે છે, તેથી ગમે તે ધર્મવાળો પણ અમોએ લખેલા કર્મયોગને સાનુકુલપણે વાંચીને કર્તવ્ય કર્મોને સ્વાધિકારે એવી શકે તેમ છે. જૈન તત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવીને કર્મયોગ તથા તેનું વિવેચન લખતાં કોઈ પણ ધર્મના તત્વજ્ઞાનપર આક્ષેપ ન થાય, તેમજ કોઈને અરૂચિ ન થાય, તેમ પ્રાયઃ વિશેષતઃ ધ્યાન રાખ્યું છે, અને તેથી સાર્વજનિક કર્મયોગની માન્યતા થાય એમ ખાસ લક્ષ્ય દેવામાં આવ્યું છે. સ્યાદાદ દષ્ટિની સાથે અપેક્ષાએ વિશ્વવર્તિ સર્વ ધર્મોને જન ધર્મની સાથે અંગાંગભાવ સંબંધ છે, તેથી જન તત્ત્વજ્ઞાનનું સ્વાદાદપણે વિવેચન કરીને સર્વ ધર્મોના તેની સાથે સાનુકુલ સાપેક્ષ સંબંધ જાળવીને કર્મવેગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમ બને તેમ મતભેદકદાગ્રહને દૂર રાખી સર્વ જાતના ધર્મીઓને એક સરખી રીતે લાગુ પડે તેમ કર્મવેગનું વિવેચન કરવામાં આવ્યું છે. તત્ત્વજ્ઞાનમાં પરસ્પર મતભેદ પડે ત્યાં મત સહિષ્ણુતાને ધારીને જે ન ગમે તેની ઉપેક્ષા વા મધ્યસ્થતા ધારીને કર્મયોગ તથા તેનું વિવેચન વાંચકો વાગશે તે તેથી તેઓ કર્મયોગી બની શકશે. ધર્મ તાની સાથે કર્મવેગને સંબંધ છે પરંતુ તેથી સ્વાધિકારે વિશ્વહિતાર્થે કર્તવ્ય કર્મો કરવામાં કોઈ પણ ધર્મનાં તત્ત્વ આડખીલ કરી શકે તેમ નથી, પરમાત્માની શ્રદ્ધાભક્તિ ધારણ કરીને નિર્દોષપણે કર્તવ્ય કર્મો કરવાં એજ તત્વજ્ઞાનને કર્મયોગ સાથે મુખ્ય સંબંધ છે તેટલો ધ્યાનમાં રાખવાની જરૂર છે. સર્વ દેશની પ્રજાઓની આબાદી ઈરછનારી રાજા અને પ્રજા એ બેની ઉન્નતિ
ઇચ્છનાર, યુરોપના મહા યુદ્ધમાં સ્વાતંત્ર્યની રક્ષા માટે રાજ્ય કર્થી બ્રિટીશ ધર્મ યુદ્ધમાં હિમાલયની પેઠે અડગ ઉભી રહેનાર, યુરોસરકારને ધન્ય- પાદિ સર્વ દેશોની ઉન્નતિમાં ભાગ લેનાર, આર્યાવર્તમાં બાદ, હોમરૂલની લડતને ન્યાય આપનાર, આર્યાવર્તના સૂનુ
બેની ચક્ષુઓમાં વિદ્યારૂપ દિવ્યાંજન જનાર અને તેઓને પિતાના સહચારી બનાવનાર, ન્યાયી રાજ્યોને મિત્ર બનાવનાર બ્રિટીશ
For Private And Personal Use Only