________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
થાય એવી વિશાલષ્ટિએ ભવિષ્ય પ્રગતિ કરવી જોઇએ. આખા શ્ર્લાકના સાર એ છે કે મેં શું કર્યું. શું કરૂં છું અને શું કરીશ એના પ્રત્યેક મનુષ્ય વ્યક્તિએ વિચાર કરવા જોઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વ્યક્તિ પ્રગતિ માટે ઉપર્યુક્ત વિચારની અત્યંત આવશ્યકતા છે એમ વસ્તુતઃ અવધવું જોઇએ. શુભ શું શું કર્યું. શું શું કરૂં છું. સ્વાર્થ માટે અર્થાત્ સ્વાત્માન્નતિ માટે અને પરમાર્થ માટે શું શું કર્યું અને શું શું કરૂં છું તેના હૃદયમાં વિચાર કરે અને કર્તવ્યમાર્ગમાં પ્રવૃત્ત થાઓ. વર્તમાનમાં સ્વાત્માની ઉન્નતિ માટે અર્થાત્ સ્વાર્થ સંબંધી અને પરજીવેાના ઉપકારભૂત પરમાર્થ માટે મારાથી શું શું કરાય છે અને ભિવ ષ્યમાં શું શું કરી શકાશે, ભૂતકાલમાં શું શું કર્યું હતું તેને પરિપૂર્ણ ખ્યાલ કરવા જોઇએ. જેમ જેમ આત્મા પેાતાને વિશાલવ્યાપક દૃષ્ટિથી સર્વમાં દેખે છે તેમ તેમ તેની પરમાર્થદષ્ટિ ખીલતી જાય છે. ચેતનજી ! ભૂતકાલ ગયા તે તેા ગયા, જે જીંદગી ગઈ તે તે ગઈ, હવે તે તમારી પાસે જેટલી આયુષ્ય મિલ્કત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરર્થનાં અર્થાત્ આત્માન્નત્તિ અને પોન્નતિનાં એવાં કાર્યો કરો કે જેથી મૃત્યુસામું આવીને ઉભું રહે તે તત્સમયે હાય! હવે શું થશે? ઈત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્દગાર કહાડવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વર્તે. ચેતનજી ! જેટલી આત્માની શક્તિયાના પરાર્થ માટે વ્યય કરે છે. તેથી અનન્તગણી શક્તિયોની તમે કુદ્દા નિયમ પ્રમાણે પ્રાપ્તિ કરા છે. જુવા-મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવનિના વર્ષે છે ત્યારે તેને પુનઃ વર્ષાકાલે તેટલું જલ પ્રાપ્ત થાય છે. માંધેલું તળાવ સંકુચિતાષ્ટિથી મર્યાદાયુક્ત રહે છે તે તેને આગામિકાલમાં પણ તેનામાં માય તેટકુંજ તેને મેઘ તરફથી જલ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તો પોતાની પાલરૂપ મર્યાદાને તોડી નાખ્યા વિના તે રહેતું નથી, ચેતનજી ! તમે ભૂતકાલમાં શુભ કાર્યો જે જે કયા તેનું વર્તમાનમાં ફૂલ ભાગવા છે. હવે કંઈ પરભવનું ભાતું બાંધી લે. તમારી પરમાર્થ ક્રોને અદા કરવાથીજ તમારી આત્માન્નતિ થવાની છે. વર્તમાનમાં હવે જે જે કરવાનુ... હાય તે પાતાના માટે અને અન્યજીવા માટે કરો. તમારી ઉચ્ચદશા ખરેખર તમારા વિચારો અને કર્તન્યાથી
For Private And Personal Use Only