________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭૫
સ્વાર્થાનાં સા પટલ ટળતાં સર્વ સેવા કરતાં, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખા હરતાં; સેવાના સા અનુભવ મળેા બન્ધને દૂર જાઓ, આત્મદાસે પ્રગતિપથમાં સેવના કરાએ. સામાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે, આત્માદ્વૈતે અનુભવવડે સત્તયા બ્રહ્મવેદે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું, સેવા સાની નિસમ ગણી આત્મની પૂર્ણ લેખું. જે આ વિશ્વે નિયમિતપણું તેહ મ્હારૂં ગણીને, જે છે વિશ્વે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માāતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હાજો હજો પ્રતિદિન મને સ્વાર્પણે સત્ય સેવા. મારા મધ્યે પરમ ઈશની જ્યેાતિનું તેજ ભાસે, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસા; પૂર્ણાનન્દે સતત વિચરી સર્વને સત્ય દેવા, થાવા થાવા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વે સાની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સાને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુધ્ધિ સહ્હ્દયગત હે વિશ્વની સત્ય સેવા. સદા અમારી શુભ ભાવનાઓ, ફળે! મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસા, વિશ્વેશ જ્યેાતિ હૃદયે પ્રકાશે.
સદા અમારા શુભભાવ ધર્મો, ખીલા વિવેકે જગ ઐક્યકારી; ઈચ્છું સદા સાખ્ય વિચાર સારા, ફળે સદા એજ ધર્મો અમારા.
For Private And Personal Use Only
G
૮
૯
20
૧૧
૧૨
૧૩