________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
ન્યૂન છે. સેવક અન્યાથી સ્વામી બની શકીશ એમ આત્મનું! અવમેષ અને સર્વ જીવાની સેવામાં પ્રવૃત્ત થા ! ! !
મેવા.
ગામેગામે નગરનગરે સર્વ જીવા પ્રોદ્યું, દેશદેશે સકલ જનના દુઃખના માર્ગ રાખું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, સેવું ફ્ર્રે અચલ થઇને પૂર્ણ નિષ્કામ દાવે. દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુ:ખથી આંસુડાંને, હુંવાં એવું જગ શુભ કરૂં કા ન રહે દુઃખડાંએ; આત્મદાસે સતતખલથી સર્વને શાંતિ દેવા, ધારૂં ધારૂં હૃદય ઘટમાં નિત્ય હે વિશ્વસેવા. સર્વે જીવા પ્રભુ સમ ગણી સર્વ સેવા કર્યામાં, સર્વે જીવા નિજસમ ગણી પ્રેમ સામાં ધર્યામાં; સેવા સાચી નિશદિન ખના સર્વમાં ઈશ પેખી, સામાં એક્ચે મનવચથકી શ્રેષ્ઠસેવાજ પેખી. મ્હારૂં સાનુ નિજમન ગણી સર્વેનું તે હારૂં, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારું; સેવાયેાગી પ્રથમ બનશું સેવના મિષ્ટ વ્હાલી, એમાં શ્રેય: પ્રગતિખળ છે આત્મભાગે સુપ્યારી. સેવામત્રા નિશદિન ગણી દુ:ખિનાં દુઃખ ટાળું, સેવાતંત્ર નિશદિન રચી દુઃખ સાનાં વિદા; સેવાયંત્રા પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું, મ્હારૂં હારૂં સહુ પરિહરી સેવનામાંજ માટું. સેવામાટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રયાગે, સેવા સાચી નિશદિન કરૂં રાચર્ચીને આત્મભાગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળેા ચાગમાર્ગે વિહારી
For Private And Personal Use Only
3