________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૬૯ યમાં ઝળકી ઉઠશે. આત્મામાં પરમાત્મત્વ છે પરંતુ તે અનુક્રમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિથી પ્રકટ થાય છે. મિત્રા, તારા, બલા, દીપ્રા સ્થિરા, તારા, પ્રભા અને “પરાષ્ટિ એ આઠ દૃષ્ટિનું જેનોગગ્રન્થમાં વિવેચન કરવામાં આવ્યું છે, તેને અનુક્રમે વિકાશ થાય છે. દર્શનગર, જ્ઞાન અને ચારિત્રગ એમ એ રત્નત્રયીને અનુક્રમે વિકાસ થાય છે. વિશ્વવિદ્યાલયે આદિમાં બી એ. એમ એ. વગેરે પદવીઓ અનુકમે પ્રાપ્ત થાય છે. તદ્વત્ અત્રપણ અવબોધવું કે જે મનુષ્ય વ્યષ્ટિસંબંધી સેવક બન્યું નથી, તે વ્યષ્ટિને સ્વામી બનતું નથી. કચ્છ સારાંશ એ છે કે આત્માના દર્શન જ્ઞાન ચારિત્રાદિગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રથમ કર્તવ્ય કર્મવેગને જે સેવ નથી તે આત્મામાં રહેલું પરમાત્મત્વ પ્રકટ કરી શકતા નથી. જે મનુષ્ય વિશ્વસમાજને સુધારવા સમષ્ટિને ગેખલે વગેરે કર્મયોગીઓની પેઠે ધર્મ-કર્મ-સેવક બનતું નથી તે સમષ્ટિને સ્વામી બની શકતું નથી. વ્યષ્ટિ સેવકત્વ અને સમષ્ટિ સેવકત્વને પરસ્પર ગાઢ સંબંધ છે. વ્યછિને જે સેવક થાય છે તે સમષ્ટિને સેવક થાય છે. વ્યષ્ટિને જે સેવક બની સમછિને સેવક બને છે તે લોકેત્તર સેવાફલદષ્ટિએ ત્રિભુવન હિતકારક જગપૂજ્ય તીર્થંકરપદને પ્રાપ્ત કરી શકે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ, વ્યક્તિ અને સમાજના સેવક બનીને પ્રથમ સર્વ જીવોનું શ્રેય થાય એવા સેવાધર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. સેવક બની સર્વજીની રક્ષા પ્રગતિ કરવા સેવાધર્મને અંગીકાર કરવામાં આવશે તેમજ સ્વામી બની શકાશે, અન્યથા તે વિના આકાશકુસુમવત્ સ્વામી થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે વૃક્ષ પ્રથમ મૂળીયાં અને સ્કધાવડે યુક્ત ન બની શકે તે પુષ્યફલ પ્રાપ્ત કરવાને કદાપિ અધિકારી બની શકશે નહિ. આમેન્નતિ માટે આત્માની અને વિશ્વની સેવા કરવાની અત્યંત આવશ્યકતા છે. આપણે હાલ જે દશામાં છીએ તે ખરેખર અન્યજીવોની સેવા પ્રવૃત્તિના ઉપગ્રહવડેજ અવધવું. આત્માની ઉન્નતિમાં સર્વ સંસારી જીવેને તરતમયેગે ઉપકાર હોય છે, એમ અનુભવ કરવાથી અનુભવ થયા વિના રહેશે નહિ. આત્માની વ્યાવહારિક
For Private And Personal Use Only