________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વમાં કઈ સેવક એગ્ય કર્તવ્ય કર્મ કર્યા વિના સ્વામી બની શકતા નથી. જે શિષ્ય બની ગુરૂની શિક્ષા કરીને પ્રવર્તે છે તે શિક્ષક ગુરૂ બની શકે છે એમ સર્વત્ર અનુભવાય છે. જે પ્રથમ સિનિક બનીને સેનાના સગોને અભ્યાસ કરી પૂર્ણ વ્યવહુતિને પ્રાપ્ત નથી કરી શકો, તે સેનાધિપતિ કદાપિ બની શકતું નથી. જે મનુષ્ય પ્રથમ પુત્રના ગુણે પ્રાપ્ત કરીને પુત્રની ફરજેને અદા કરી શકતા નથી તે પિતાના ગુણવડે પિતૃપદ પ્રાપ્ત કરવા અધિકારી બની શક્તા નથી. જે મનુષ્ય અનુક્રમે કર્મકારાદિ ગ્ય કર્તવ્ય કાર્યો કરી આગલ ઉચ્ચપદ પર અનુકમવડે આરહે છે, તેને પ્રાપ્તસ્થિતપદથી અધઃપાત થતો નથી. ઈત્યાદિ દષ્ટાન્ત દ્વારા અવધવાનું કે પ્રથમ કર્મગ સેવી કર્મચેગી બન્યા પશ્ચાત્ સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જે સ્ત્રી વધુ તરીકે સ્વકર્તવ્ય કર્મો કરવાને એગ્ય બની નથી, તે ધશ્રુ તરીકેની સ્વકર્તવ્ય ફરજને અદા કરવાને ગ્ય અધિકારિણી બની શકતી નથી. જેનામાં પુત્રીના ગુણ આવ્યા નથી અને જે પુત્રી પદગ્યકર્તવ્યકર્મોથી પશ્ચાત્ રહે છે, તે માતા બનીને માતૃપદ શોભાવવા લાયક બની શકતી નથી. જેનામાં પ્રજાના એગ્ય ગુણો ઉત્પન્ન થયા નથી અને જે પ્રજાગ્ય ફરજો અદા કરવાને અધિકારી બન્યું નથી, તે રાજ્યપદને એચ બની શકતું નથી. અતવ પ્રત્યેક મનુષ્ય વ્યષ્ટિ અને સમષિની સેવા કરવાને પ્રથમ સેવક બનવું જોઈએ. હાથ, પગ, પેટ, શીર્ષ વગેરેને આધાર જેમ પાદ છે, તેમ વ્યક્તિ અને સમષ્ટિની પ્રગતિને આધાર સેવક છે. પોતાના પગ પર ઉભે રહીને મનુષ્ય સર્વ કાર્યો કરી અગ્રપ્રગતિમાનું બની શકે છે, તેમ વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિ કરવાને પ્રથમ સેવક બન્યા વિના કોઈને છુટકે થતું નથી. કમે કમે અગ્રગતપદની પ્રાપ્તિ થાય છે. જે નિસરણિના પ્રથમ પગથીયાપર યાદ મૂકે છે તે બીજા, ત્રીજા, ચેથા અને પાંચમાદિ સર્વ પગથીયાઓને ઉલ્લંઘી યથેષ્ટ માલપર ચઢી શકે છે, પરંતુ અનુક્રમે પગથીયાપર આરહ્યા વિના કોઈ માલપર ચઢી શકતું નથી. તદ્વત આ વિશ્વમાં પ્રથમ સેવક બન્યા વિના કોઈ સ્વામી બની શકતું નથી. એમ સર્વત્ર અનુભવ કરતાં ઉપર્યુક્ત કલેકભાવને અનુભવ સ્પષ્ટ હુદ
For Private And Personal Use Only