________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૭
મનુષ્ય સ્વદશાના વિચાર કરશે તે તેને સમ્યગ્ અવબોધાશે. વ્યક્તિ પરત્વે, સમાજ પરત્વે, કુટુ અપરત્વે, સંઘપરત્વે, રાજ્યપરત્વે અને દેશપરત્વે ગાણમુખ્યકાર્યો કે જે દરરોજ કરવામાં આવે છે તેનું સ્વરૂપ વધવાથી આત્મકર્તન્ય શક્તિને સમ્યગ્ ઉપયોગ કરી શકાય છે. સૂક્ષ્મપયોગ અને સત્પુરૂષોની સમ્મતિથી દ્રવ્યક્ષેત્રકાલભાવે ગાણુકર્તવ્યકાર્યો તે મુખ્ય કર્તવ્યકાર્યા તરીકે કેવી રીતે બને છે અને મુખ્યકર્તવ્યકાર્યો તે ગાણુકર્તવ્યકાર્યાં તરીકે કેવી રીતે બને છે તેનુ વાસ્તવિક સ્વરૂપ અવમેધવાથી કર્તવ્યકાર્યો કરવામાં આત્મશક્તિયોને સદુપયોગ થાય છે અને ચેાગ્યકર્તવ્યકાર્યાં કરવાથી આત્માની પ્રગતિમાં સદ્ગુણાદ્વારા પ્રગત થઈ શકાય છે. હાલમાં યુરોપમાં પ્રવર્તિત યુદ્ધમાં સમાજનાં અને વ્યક્તિનાં મુખ્યકર્તવ્યા તે ગાણુતાને સેવે છે અને ગાણકતખ્યા છે તે મુખ્યતાને ભજે છે એમ સર્વત્ર વ્યાવહારિક તથા ધાર્મિકકાર્થીની ગાણુતા અને મુખ્યતા અવધી કર્તવ્યકાર્ય કરવામાં સૂક્ષ્માપયેાગતઃ પ્રવૃત્તિ કર.
અવતરણ—સ્વજીવન દશામાં પ્રથમ સેવક બની કર્તવ્યકા કર્યાં પશ્ચાત્ સ્વામિયાગ્ય કર્મયોગ સેવી શકાય છે તેનું સ્વરૂપ દર્શા
વવામાં આવે છે.
पूर्वं कर्मकरो भूत्वा पश्चात् स्वामी भविष्यसि । ब्रह्माण्डे च यथा तद्वत्, पिण्डे सर्वं विचारय ॥ ५६ ॥
શબ્દાર્થ—આત્મન્ ! પૂર્વ તું સેવક બનીને પશ્ચાત્ સ્વામી અનીશ. બ્રહ્માંડે જેમ છે તેમ પિંડમાં વિચાર.
વિવેચન—આ !...આ શ્લોકનું વિવેચન અનુભવગમ્ય કરવા ચેાગ્ય છે. યાવત્ અનુભવગમ્ય કોઇ સ્વરૂપ થતું નથી, તાવત્ તેની પરિપૂર્ણ પ્ર તીતિ થતી નથી; અને પ્રતીતિના અભાવે આત્મશ્રદ્ધાબલપૂર્વક તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી, એવા સાર્વજનિક સાક્ષરાનુભવ હોવાથી કર્તબ્યકર્મ કરવામાં સ્વામી સેવકભાવને વિચાર કરી તેને નિર્ણય કરવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે, અને તે આવશ્યકતાને અત્ર ઉપર્યુક્ત ક્લાકદ્વારા ફ્રીટ કરવામાં આળ્યેા છે. પ્રથમ આ વિ
For Private And Personal Use Only