________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૬
મુખ્યકાર્યોં ગાણુરૂપ બની જાય છે. દ્રશ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે રાત્રિ અને દૈવસિક કર્તવ્યકાર્યામાં ઉત્સર્ગકાલ અને આપત્તિકાલાર્દિકની અપે ક્ષાએ ગાણુ મુખ્યતા ફરતી રહે છે; એવું અવાધીને અને સદ્ગુરૂષોદ્વારા તેના અનુભવ લેઈને સ્વકર્તવ્યકાર્યના ગૌણ અને મુખ્યપણાના નિશ્ચય કરીને કર્તવ્યકાર્યો કર્યા કર. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિયા અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિયામાં સૂક્ષ્મપયોગ દષ્ટિદ્વારા સત્પુરૂષોની સતિ ગ્રહીને પ્રત્યેક મનુષ્યે પ્રવર્તવું જોઇએ એમ ઉપર્યુક્ત શ્ર્લોકના ભાવ છે અને એ પ્રમાણે પ્રવર્તતાં અપક્રાન્તિના માર્ગને ત્યાગ કરીને આત્મા ઉત્ક્રાન્તિના માર્ગપર આરોહી શકે છે. પ્રત્યેક કર્તવ્યકાર્ગોમાં સૂક્ષ્મપચેગષ્ટિ અને સત્પુરૂષોની સમ્મતિ એ એથી પ્રવૃત્તિ કરતાં પતિ: સાનુકુલ પ્રતિકુલ સંચાગપર અત્યંત પ્રકાશ પડે છે અને તેથી જે જે ઠોકરા વાગવાની હોય છે તેના સ્પષ્ટ ભાસ થાય છે. જે જે મહાત્મા આ વિશ્વમાં જ્ઞાનયેાગી વા કમચાગી મનેલા છે તેની હૃદયવિશાલતાની વૃદ્ધિમાં સત્પુરૂષોની સતિના ભાગ હતા અને સમાપયેાગઢષ્ટિથી તેએ પ્રગતિમાં પ્રગત થયા હતા એમ સ્પષ્ટ અવાધાઇ શકે છે. સૂક્ષ્માપયેગાષ્ટિથી આત્મશક્તિના નિશ્ચય થાય છે, અને કર્તવ્યમાર્ગમાં સાધ્યસિદ્ધિ હેતુઓને અવલંમવાના વાસ્તુવિક ઉપાચા સમાચરી શકાય છે. અતએવ ચેતનને ઉદ્દેશીને કથવામાં આવે છે કે તું સૂક્ષ્મપયોગષ્ટિથી સન્તાની સમ્મતિપૂર્વક કાર્ય કર. ગમે તેવા પ્રસંગોમાં સૂમે પયોગઢષ્ટિથી કર્તવ્યકાર્યો કરવાના અભ્યાસ સેવ કે જેથી આત્મોન્નતિમાર્ગમાં વિદ્યુદ્વેગે ગમન કરી શકાય. આત્મત્ક્રાન્તિના માર્ગમાં આધ્યાત્મિક પ્રગતિએ પ્રવર્તતાં ઉપર્યુક્ત સૂક્ષ્મપયોગ ષ્ટિને સાધુઓએ, ચેાગીઓએ, અને ત્યાગીઓએ વિકાસવી જોઇએ. ગૌમુખ્યકર્મા સ્વાચ્ય માનવભવમાં અનિશ કયાં કયાં હોય છે અને તે પેાતાના અધિકારે કેવી રીતે કત્તન્ય છે તેના પરિપૂર્ણ નિશ્રય કરવાની જરૂર છે. ઉંમર, શક્તિ, સાનુકુલ પ્રતિકુલસંયોગો, વૃત્તિ, સ્થિતિ, આપત્તિકાલ, રોગાવસ્થા, આરોગ્યાવસ્થા, સત્તા, બુદ્ધિ, ક્ષેત્ર અને સ્વાત્માની અભિલાષા વગેરેનો નિશ્ચય કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાવ્ય ગાણમુખ્ય કર્તવ્યફાર્થીના નિર્ણય કરી શકે છે એમ પ્રત્યેક
For Private And Personal Use Only